રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગી આગ; ત્રણ લોકોના મોત

  • રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગી આગ; ત્રણ લોકોના મોત

રાજકોટમાં એક વખત ફરીથી આગ લાગવાની ઘટના બની છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મળી રહેલી માહિતી અનુાસર, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે.

પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. પરંતુ દુ:ખદ સમાચાર તે છે કે, આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. લોકોને બચાવવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ઝડપી લોકોને બિલ્ડીંગમાંથી બહાર કાઢી શકાય અને વધુ લોકોના જીવ જતાં બચાવી શકાય. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.

  • Related Posts

    Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ
    • April 29, 2026

    Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમે એક એવા હાઈપ્રોફાઈલ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે જેમાં ભેજાબાજ ઠગો સરકારી અધિકારી બનીને લોકોને લૂંટતા હતા. આ કેસમાં મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI…

    Continue reading
    Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી
    • April 29, 2026

    Ahmedabad Murder Mystery: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ કુતુબ નગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેસીબી મશીન અને આધુનિક સાધનોની મદદથી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

    • April 29, 2026
    • 7 views
    Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

    Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

    • April 29, 2026
    • 4 views
    Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

    Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?

    • April 29, 2026
    • 5 views
    Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?

    Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અભિષેક બેનર્જીના આકરા પ્રહાર: “પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવું વર્તન બંગાળ સાથે કેમ?”

    • April 29, 2026
    • 6 views
    Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અભિષેક બેનર્જીના આકરા પ્રહાર: “પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવું વર્તન બંગાળ સાથે કેમ?”

    West Bengal Election: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું નિર્ણાયક મતદાન, મમતાએ ભાજપ અને સેન્ટ્રલ ફોર્સિસ પર લગાવ્યા ગંભીર આરોપ

    • April 29, 2026
    • 9 views
    West Bengal Election: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું નિર્ણાયક મતદાન, મમતાએ ભાજપ અને સેન્ટ્રલ ફોર્સિસ પર લગાવ્યા ગંભીર આરોપ

    CharDham Yatra Health Guidelines: ચારધામ યાત્રા 2026 પહેલા સરકારની મોટી ગાઈડલાઈન જાહેર, શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગની ખાસ સલાહ

    • April 29, 2026
    • 7 views
    CharDham Yatra Health Guidelines: ચારધામ યાત્રા 2026 પહેલા સરકારની મોટી ગાઈડલાઈન જાહેર, શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગની ખાસ સલાહ