વડોદરામાં બે સ્થળોએ વિકરાળ આગ, એક વ્યક્તિ ઊંઘમાં જ સળગી, વાંચો વધુ | Fire in Vadodara

Fire in Vadodara: વડોદરામાં આજે બે સ્થળોએ આગ લાગવાની ઘટના  પ્રકાશમાં આવી છે. જેને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. સયાજીપુરામાં તો એક ઘરમાં આગ લાગતાં 43 વર્ષિય વ્યક્તિનું ઊંઘમં મોત થઈ ગયું છે. જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. હાલ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સયાજીપુરામાં એકનું કરુણ મોત

વડોદરામાં સયાજીપુરા વિસ્તારના એક ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. વિનાયક સોસાયટી બી ટાવર-505માં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા બળી ગયા હતા. તે ઊંઘમાં જ સળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી તેઓનું મોત થયું છે.  કિરણકુમારની પત્ની જોબ પર ગઈ ત્યારબાદ આ ઘટના ઘટી હતી. હાલ મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પરિવારમાં હાલ રોકકળ થઈ રહ્યું છે.

મકરપુરમાં પણ લાગી આગ

મકરપુરામાં આવેલા SRP ગ્રુપ-9માં સ્ટોરરૂમમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ પણ વાંચોઃ  ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat

આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત

આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather

આ પણ વાંચોઃ  Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anti Caste Literature Review: અજ્ઞાત X પોસ્ટ બાદ PMOની કાર્યવાહી, કેન્દ્રીય યુનિવર્સિટીઓના જાતિ-વિરોધી અભ્યાસક્રમો પર ઉઠ્યા સવાલ

  • October 1, 2026
  • 4 views
Anti Caste Literature Review: અજ્ઞાત X પોસ્ટ બાદ PMOની કાર્યવાહી, કેન્દ્રીય યુનિવર્સિટીઓના જાતિ-વિરોધી અભ્યાસક્રમો પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 13 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 7 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 12 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 9 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ