સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવાના પેંતરા નહીં કરી શકો, અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત

  • મિલકત દસ્તાવેજ અંગે સરકારનો મોટો નિર્ણય
  • 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત

ગુજરાતમાં મિલકત સંબંધી દસ્તાવેજોમાં હવે નવો નિર્ણય સરકારે લીધો છે. હવે મિલકતોનો દસ્તાવેજ કરતી વખતે અક્ષાંસ-રેખાંશ દર્શાવવા પડશે. જેથી સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં સરળતાં રહે અને ગેરરિતી પણ ન થાય.

ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કચેરીમાં થતાં મિલકતોના દસ્તાવેજમાં ફરજીયાત ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવી પડશે. સાથે સાથે દસ્તાવેજ કરાવનાર બંને પક્ષે તેના પર સહીં કરવાની રહેશે. આ પહેલા અક્ષાંસ -રેખાંશ લખવામાં આવતાં ન હતા. જેથી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં દસ્તવેજ કરે ત્યારે બાંધકામ હોવા છતાં લોકો ફોટમાં ખુલ્લો પ્લોટ બતાવવતા હતા. ખુલ્લો પ્લોટ બતાવે એટેલે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવાની થતી હતી. જેથી સરકાર સાથે છેડતરપીંડીને ડામવા આ પગલું લેવાયું છે. અક્ષાંસ-રેખાંસમાં શું આવેલું તે પણ દર્શાવવું પડશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો લખેલી નહીં હોય  તો સ્વીકારવામાં આવશે નહી. સરકારના આ નિર્ણય બાદ કોઈપણ વ્યક્તિ ખોટી વિગતો નહીં લખાવી શકે.

ગેરરીતિઓ અટકાવવાનો પ્રયાસ

ખાસ કરીને ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવવી ફરજિયાત બનશે. આ નિયમનો ઉદ્દેશ મિલકતની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે, જેથી ખોટી માહિતી આપીને થતી ગેરરીતિઓને અટકાવી શકાય.

આ પણ વાંચોઃ  ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat

આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત

આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather

આ પણ વાંચોઃ  Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

  • November 4, 2026
  • 2 views
Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

  • November 4, 2026
  • 5 views
US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ

ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે

  • November 4, 2026
  • 8 views
ECI SIR Form 6: SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જૂના મતદારો પણ Form-6 ભરી શકશે

Rahul Gandhi Challenges PM Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- દેશદ્રોહી કોણ છે તે નક્કી કરીએ

  • November 4, 2026
  • 12 views
Rahul Gandhi Challenges PM Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- દેશદ્રોહી કોણ છે તે નક્કી કરીએ

Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ

  • November 4, 2026
  • 8 views
Dhirendra Shastri-Akhilesh Yadav: ધિરેન્દ્ર શાસ્ત્રીના ભગવાન રામ અંગેના નિવેદનથી વિવાદ, અખિલેશ યાદવે તમામ કાર્યક્રમો રદ કરવાની કરી માગ

Diya Mirza Diwali Video Controversy: દીયા મિર્ઝાનો ફટાકડા ન ફોડવાનો વીડિયો ફરી અપલોડ કરવા BMCને બોમ્બે હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક ટિપ્પણીઓ સામે નારાજગી

  • November 4, 2026
  • 8 views
Diya Mirza Diwali Video Controversy: દીયા મિર્ઝાનો ફટાકડા ન ફોડવાનો વીડિયો ફરી અપલોડ કરવા BMCને બોમ્બે હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક ટિપ્પણીઓ સામે નારાજગી