આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025

Chaitra Navratri 2025: આજ 30 માર્ચથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થયો છે. માતાજીના પૂજા અને આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રી. ત્યારે આજે પાવાગઢ, અંબાજી અનો ચોટીલામાં માતાજીના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે. સવારથી શ્રદ્ધા સાથે ભક્તો મોટી સંખ્યામાં શક્તિપીઠોમાં પહોચ્યા છે.

ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યના અંબાજી, પાવાગઢ, ચોટીલા, કચ્છ સ્થિત માતાનો મઢ વગેરે મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે.

ત્યારે ધાર્મિક સ્થળોએ પહોંચેલા ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં ભક્તોએ સવારની આરતીનો લાહ્વો લીધો છે. નવરાત્રી શરુ થતાં આસ્થાળુંઓ ભક્તિના રંગે રંગાયા છે. પોતાની આસ્થા સાથે ધાર્મિક સ્થળોએ પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. ધાર્મિક સ્થળોને ફૂલોથી શણગારી સુશોભિત કરવામાં આવ્યા છે.

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 5 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 4 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 8 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

BRICS Summit Satire: બાળકો જેને તળાવ કહે છે, પ્રશાસન તેને રસ્તો કહે છે! અને અમે બંનેનું સન્માન કરીએ છીએ

  • September 16, 2026
  • 6 views
BRICS Summit Satire: બાળકો જેને તળાવ કહે છે, પ્રશાસન તેને રસ્તો કહે છે! અને અમે બંનેનું સન્માન કરીએ છીએ

Owaisi-Rameshwar Sharma: ભોપાલમાં ઓવૈસીનો રામેશ્વર શર્માને ખુલ્લો પડકાર, કાજી કેમ્પના મિસાઇલ નિવેદનથી રાજકીય ઘમાસાણ

  • September 16, 2026
  • 5 views
Owaisi-Rameshwar Sharma: ભોપાલમાં ઓવૈસીનો રામેશ્વર શર્માને ખુલ્લો પડકાર, કાજી કેમ્પના મિસાઇલ નિવેદનથી રાજકીય ઘમાસાણ

Kapil Sibal Anti Defection Proposal: દલબદલ વિરોધી કાયદા પર કપિલ સિબ્બલનો પ્રસ્તાવ, 10 વર્ષના પ્રતિબંધને લઈને રાજકીય ઘમાસાણ

  • September 16, 2026
  • 5 views
Kapil Sibal Anti Defection Proposal: દલબદલ વિરોધી કાયદા પર કપિલ સિબ્બલનો પ્રસ્તાવ, 10 વર્ષના પ્રતિબંધને લઈને રાજકીય ઘમાસાણ