Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

  • Gujarat
  • April 21, 2025
  • 6 Comments

Surat duplicate  shampoo  scam:  સુરતના અમરોલીમાંથી જાણિતી સેમ્પૂ કંપનીના નામે નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વિશ્વમાં પ્રખ્યાત બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂ કંપનીના નામે ડુપ્લિકેટ બોટલને ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર વેચાણ કરતા યુવકો ઝડપાયા છે. હાલ પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ અમરેલીના વરિયાવમાંથી ઝડપાયું છે. અહીં છેલ્લા 8 વર્ષથી તંત્રની રહેમ નજર હેઠળ નકલી શેમ્પૂ બનાવી વેચાણ કરતાં હોવાનો પર્દાફાશ થયો છે. તે પણ વિશ્વમાં જાણિતી કંપની બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂના નામે લોકોને વેચીં છેતરપીંડી આચરવાામાં આવી હતી. હાલ પોલીસે પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂનાં 16 બોક્સ અને સ્ટિકર મળી 16.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અસલી કંપનીને જાણ થતાં નકલી કંપનીનો ભાંડો ફૂટ્યો

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ, જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડરની શેમ્પૂ કંપનીના વિક્રેતાને જાણ થઈ હતી કે અમરોલીના હિલ્ટન બિઝનેસ હબમાં બીજા માળે ઓફિસ ધરાવતાં ડેનિશ વિરાણી અને જૈમીલ ગાબાણી કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂને બદલે નબળી ગુણવત્તાના શેમ્પૂની બોટલ પર સ્ટિકર લગાવી ઓનલાઈન દેશભરના માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. જેથી તેમણે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં અમરોલી પોલીસે છાપો મારી નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

Gold-silver price:  સોનું પહોંચ્યુ સર્વોચ્ચ સપાટીએ, 1 લાખને સ્પર્શ કરવાથી આટલું દૂર?

 Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

One thought on “Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના