India-Pak Conflict:ગુજરાતના હજીરા બંદર પર હુમલો થયો હોવાનો દાવો ખોટો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • India
  • May 9, 2025
  • 0 Comments

India-Pak Conflict: ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindhoor) બાદ પાકિસ્તાને (Pakistan) ભારત (India) પર હુમલા કરવાનું સરુ કરી દીધું છે. પાકિસ્તાનને ભારતમાં અનેક જગ્યાએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. જો કે, ભારતે પાકના આ હુમલાઓને નિષ્ફળ પણ બનાવ્યા છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યોછે જેમાં દાવો કરવામા આવ્યો છે કે, ગુજરાતના હજીરા બંદર પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે આ હકીકત નથી.

ગુજરાતના હજીરા બંદર પર કોઈ હુમલો થયો નથી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ એવા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાને ગુજરાતના હજીરા બંદર પર હુમલો કર્યો હતો. શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા સમાચાર પર PIB એ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ વિડિઓ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના હજીરા બંદર પર હુમલો થયો છે. આ એક અસંબંધિત વિડિઓ છે જેમાં તેલ ટેન્કર વિસ્ફોટ દર્શાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ વિડિઓ 7 જુલાઈ, 2021 નો છે. તેમજ આ વિડિઓ શેર નહીં કરવા માટે જણાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે. કેટલાક લોકો દ્વારા આવી નાજુક સ્થિતિમાં ભ્રમ ફેલાવવા અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે જુના વીડિયોને હાલના વીડિયો બતાવીને શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ પણ આવા કોઈ પણ વીડિયો કે સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા એક વાર ચેક કરી લેવું જરુરી બન્યુંછે.

આ પણ વાંચોઃ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Related Posts

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ
  • August 12, 2026

Delhi Student Protest RTI: દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. માહિતીના અધિકાર કાયદા (RTI) હેઠળ પ્રાપ્ત થયેલા જવાબોમાં દાવો કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 3 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 8 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા