Jammu Kashmir ના શોપિયામાં આતંકી અને ભારતીય સેના વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદીઓ ઠાર

Jammu Kashmir: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ (India Pakistan Ceasefire  ) થયા પછી, સેનાનું ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હજુ પણ ચાલુ છે. તેવામાં દક્ષિણ કાશ્મીરના શોપિયામાં (Shopian) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.  આ સાથે  શોપિયામાં આતંકી અને ભારતીય સેના વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામા આવ્યાછે.

 સંઘર્ષ વિરામ વિરામના બે દિવસ પછી જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન, મંગળવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે જેમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાની પણ માહિતા સામે આવી છે. જે બાદ બીજા બે આતંકીઓને પણ ઠાર મારવામા આવ્યા છે.

અથડામણમાં આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર

જાણકારી મુજબ  જમ્મુ અને કાશ્મીરના શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. આ પછી, વિસ્તારની ઘેરાબંધી વધારી દેવામાં આવી છે અને વધુ સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.  આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલ હોવાના અહેવાલો મળ્યા હતા જેમાંથી સુરક્ષા દળોએ શોપિયામાં ટોચના આતંકવાદી કમાન્ડરોને ઘેર્યો હતો અને તેને ઠાર માર્યો હતો.  જે બાદ બે આતંકવાદીઓ છુપાયેવલા હોવાથી તેમને શોધવા માટે પણ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતુ ત્યારે તે બંન્ને આતંકીઓ પર આ  ઓપરેશનમાં માર્યા  ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચોઃ

Kashmir ના ખૂણે ખૂણે લાગ્યા પહેલગામ પર હુમલો કરનાર આતંકીઓના પોસ્ટર, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ

પીએમ મોદીના દાવાની Donald Trump એ હવા કાઢી નાખી, ટ્રમ્પે દુનિયાની સામે કહી દીધું , ‘મેં ધમકી આપીને યુદ્ધને બંધ કરાવ્યું’

Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ