Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત, એક જ પરિવારના 3 સહિત 4નાં મૃત્યું

Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 3 લોકોએ જીવ ગૂમાવ્યા છે. આ સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત

મળતી માહિતી મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે,ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે એક એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.

13 દિવસમાં કુલ 9 લોકોએ ગુમાવ્યા જીવ

નોંધનીયછે કે આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોની ઘટના બને છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે 13 દિવસમાં કુલ 9 લોકોના મોત અકસ્માતમાં મૃત્યું થયા છે. તેનું કારણ તે છે કે, ધોલેરા ભાવનગર હાઇવે માર્ગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમીગતિએ ચાલતા આ કામ ને કારણે ઘણા સમયથી આ માર્ગ પર વારંવાર ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વારંવાર અકસ્માતમાં લોકો મૃત્યું પામે છે છતા પણ તંત્રને જાણે કોઈ ચિંતા જ ન હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:

Snake Scam in MP: સાપના ડંખથી એક વ્યક્તિનું 38 વખત મૃત્યુ, દરેક વખતે સરકાર પાસેથી 4 લાખ રૂપિયાનું વળતર

Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?

લાલુ પ્રસાદ યાદવે Tej Pratap Yadav ને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મુક્યા, જાણો શું છે મોટુ કારણ?

India Economy: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત: નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ

Praful Vasava ને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવાનું ષડયંત્ર, Chaitar Vasava ને કેમ વાંધો પડ્યો ?

Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?

Snake Scam in MP: સાપના ડંખથી એક વ્યક્તિનું 38 વખત મૃત્યુ, દરેક વખતે સરકાર પાસેથી 4 લાખ રૂપિયાનું વળતર

Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં

India Economy: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત: નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ

Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?

Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો

Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 3 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ