Jigisha Patel અને Banni Gajera એ કઈ વાતને લઈને નરેશ પટેલને બ્લેકમેઇલ કરવાનો બનાવ્યો પ્લાન?

Jigisha Patel and Banni Gajera: રાજકોટમાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ સામે ષડયંત્રનો આરોપ લગાવતી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ક્લિપમાં પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ અને ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વચ્ચેની કથિત વાતચીત સામે આવી છે, જેમાં નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ક્લિપમાં જીગીશા પટેલે બન્ની ગજેરાને નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની રણનીતિ ઘડવા માટે પ્રોત્સાહન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જગીશા પટેલ અને બન્ની ગજેરાનો કથિત ઓડિયો વાયરલ

આ ઓડિયોમાં જીગીશા પટેલ બન્ની ગજેરાને “બંધ મૂઠ્ઠીમાં રમીશ ત્યાં સુધી ગેમ લાંબી ચાલશે” જેવી સલાહ આપતા સંભળાય છે.  તેમજ ઓડિયોમાં “ખાલી સીડી મોકલવાની” ચર્ચા થઈ છે તેમજ વાતચીતમાં નરેશ પટેલ ગોંડલના ફાર્મ હાઉસમાં જેતપુરની યુવતી સાથે હતા તેમ કહી રહ્યા છે. તેમજ આ ઓડિયોમાં જીગીશા પટેલ નરેશ પટેલને બ્લેકમેઇલ કરી તેની પાસેથી મિલકત લખાવી લેવા અથવા તો મોટી રકમ વસૂલવાનું કહી રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નરેશ પટેલને બ્લેકમેઇલ કરવાનો બનાવ્યો પ્લાન

આ ઓડિયોમાં શરુઆતમાં વરુણ નામના વચેટીયા મનાતા શખ્સે પોતાને નરેશભાઈ વિશે ચૂપ રહેવા માટે બે લાખ રૂપિયા 7 મહિને આપ્યાનું પણ બન્ની ગજેરા કહી રહ્યો છે. તેમજ આ ઓડિયોમાં જેતપુરની છોકરી અને ગોંડલનું ફાર્મ એવા શબ્દોનો ઉલ્લેખ કરે છે. તેમજ જીગીશા કવરમાં ખાલી સીડી અને ટાઈપ કરેલી ચીઠી મૂકી નરેશભાઈને પહોંચાડવાની અને તેમાં લખવું કે આ વખતે સીડી કોરી છે. હવે વિડીયો સાથે મોકલીશ તેમાં એક છોકરી સાથેનો ફોટો પણ મુકો પણ છોકરીનો ચહેરો બ્લર કરી નાખો નહીંતર એ તેને પૈસા આપીને ફોડી લેશે તેમ કહી રહી છે. તેમજ આ ઓડિયો ક્લિપમાં નવરાત્રીનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જેથી આ પ્રકરણ નવરાત્રી આસપાસનું હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ખળભળાટ 

આ ઓડિયો વાયરલ થતા રાજકોટ અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઓડિયોમાં જે વાતચીત કરવામાં આવી રહી છે તેમાં કેટલી હકીકત છે આખો મામલો શું છે તે તો હજુ સામે આવ્યું નથી પરંતુ વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે, જીગીશા પટેલ અને બન્ની ગજેરા નરેશ પટેલનો કોઈ કાંડ જાણતા હોવાથી તેમને ફસાવવા માટેનું ષડયંત્ર રચી રહ્યા હતા.  હાલ તો આ ઓડિયો પોલીસના હાથે લાગ્યો છે ત્યારે આગળ શું થાય છે તે જોવું રહ્યુ….

આ પણ વાંચો:

આજે ગુજરાત સહિતના રાજ્યોમાં સિવિલ ડિફેન્સની “Operation Shield” મોકડ્રિલ

Gujarat Weather: આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા

Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

21 વર્ષ પહેલા મોદીનું આપેલું ગ્રામ સંસદનું વચન ફોક, 4 હજાર ગ્રામપંચાયતોની હત્યા ! | Kaal Chakra Part-4

Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, પછી શું થયું?

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 4 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 4 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 9 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 9 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 12 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત