
Surat: ગુજરાતમાં મહાનગરોની સંખ્યા વધારી દેવામાં આવી પરંતુ આ મહાનગરોમાં ગરેકાયદેસર રીતે પતરાના શેડ બનાવી દેવામાં આવે છે. ખુલ્લા પ્લોટોમાં આ શેડ તૈયાર થઈ જાય છે. ડોમ બની જાય છે અને તેમાં ધંધાકીય પ્રવૃતિઓ શરુ થઈ જાય છે પરંતુ આવા ગેરકાયદેસર બનતા શેડને કારણે લોકોમાં અસલામતી ઉભી થાય છે. આવી ત્રણ ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં રાજકોટ, સુરત અને અમદવાદનો સમાવેશ થયા છે. આવા પતરાના શેડના બાંધકામને કારણે આગ લાગવાની ઘટનાઓ બને છે. અધિકારીઓ પહેલા આવા ગેરકાયેદસર બાંધકામ બનાવ દે છે અને પછી જ્યારે કોઈ ઘટના બને ત્યારે કાર્યવાહીના નાટક કરે છે. અને તેઓ પોતે તેમાંથી છટકી છે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ગેરકાયદેસર પતરાના ડોમથી ભરે છે ખિસ્સા
સુરતમાં અસંખ્યા પતરાના ગેરકાયદેસર પતરાના ડોમ છે અધિકારીઓ પાછલા બારણેથી પૈસા લઈને તેને બનવા દે છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ આવા ગેરકાયદેસર બનતા પતરાના ડોમમાંથી પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક RTI એક્ટીવિસ્ટ ભરત મિયાણીએ આવા ગેરકાયદેસર પતરાના બાંધકામ સામે લડત શરુ કરી છે. તેમણે આની સામે આંદોલન ચાલું કર્યુ અને લોકોના જીવન સાથે ચેડા કરવાનું બંધ કરવાની માંગ કરી. તેમણે આ બાબતે RTI કરીને ઘણી બધી વિગતો મેળવી હતી.
RTI એ મનપા નું કૌભાંડ ખુલ્લું પાડ્યું
ભરત મીયાણીએ RTI માથી શું વિગતો મેળવી ? સુરતમાં આવા ગેરકાયદેસર પતરાના બાંધકામથી શું સ્થિતિ છે અને તેના માટેની શું કાયદાકીય જોગવાઈ છે ? તેમજ જ્યારે તેઓ સુરતના મેયરને મળવા ગયા ત્યારે શં જવાબ મળ્યો? તમામ વિગતો જાણવા માટે જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ
UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!
Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન
Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો
RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!
Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો
RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?





