Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Surat:  ગુજરાતમાં મહાનગરોની સંખ્યા વધારી દેવામાં આવી પરંતુ આ મહાનગરોમાં ગરેકાયદેસર રીતે પતરાના શેડ બનાવી દેવામાં આવે છે. ખુલ્લા પ્લોટોમાં આ શેડ તૈયાર થઈ જાય છે. ડોમ બની જાય છે અને તેમાં ધંધાકીય પ્રવૃતિઓ શરુ થઈ જાય છે પરંતુ આવા ગેરકાયદેસર બનતા શેડને કારણે લોકોમાં અસલામતી ઉભી થાય છે. આવી ત્રણ ઘટનાઓ ગુજરાતમાં બની છે જેમાં રાજકોટ, સુરત અને અમદવાદનો સમાવેશ થયા છે. આવા પતરાના શેડના બાંધકામને કારણે આગ લાગવાની ઘટનાઓ બને છે.  અધિકારીઓ પહેલા આવા ગેરકાયેદસર બાંધકામ બનાવ દે છે અને પછી જ્યારે કોઈ ઘટના બને ત્યારે કાર્યવાહીના નાટક કરે છે. અને તેઓ પોતે તેમાંથી છટકી છે.

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ  ગેરકાયદેસર પતરાના ડોમથી ભરે છે ખિસ્સા   

સુરતમાં અસંખ્યા પતરાના ગેરકાયદેસર પતરાના ડોમ છે  અધિકારીઓ પાછલા બારણેથી પૈસા લઈને તેને બનવા દે છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ આવા ગેરકાયદેસર બનતા પતરાના ડોમમાંથી પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક RTI એક્ટીવિસ્ટ ભરત મિયાણીએ આવા ગેરકાયદેસર પતરાના બાંધકામ સામે લડત શરુ કરી છે. તેમણે આની સામે આંદોલન ચાલું કર્યુ અને લોકોના જીવન સાથે ચેડા કરવાનું બંધ કરવાની માંગ કરી. તેમણે આ બાબતે RTI કરીને ઘણી બધી વિગતો મેળવી હતી.

RTI એ મનપા નું કૌભાંડ ખુલ્લું પાડ્યું 

ભરત મીયાણીએ RTI માથી શું વિગતો મેળવી ?  સુરતમાં આવા ગેરકાયદેસર પતરાના બાંધકામથી શું સ્થિતિ છે અને તેના માટેની શું કાયદાકીય જોગવાઈ છે ? તેમજ જ્યારે તેઓ સુરતના મેયરને મળવા ગયા ત્યારે શં જવાબ મળ્યો? તમામ વિગતો જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

RCB vs PBKS: IPL શરુ થતા પહેલા નંબર 18, ફાઈનલની તારીખનું ટોટલ પણ 18, શું આ માત્ર સંયોગ છે?

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 5 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    • September 25, 2026
    • 5 views
    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    • September 25, 2026
    • 6 views
    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    • September 25, 2026
    • 10 views
    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

    • September 25, 2026
    • 6 views
    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો