IPL 2025 Final: RCB ની જીતની ઉજવણીમાં મચી નાસભાગ, 7 ના મોત, અનેક ઘાયલ

  • India
  • June 4, 2025
  • 0 Comments

IPL 2025 Final: IPL 2025 ની ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. આખરે RCB એ 18 વર્ષ પછી ટાઇટલ જીત્યું. ટાઇટલ જીત્યા બાદ, 4 મેના રોજ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચાહકો માટે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સમય દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર ગઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. ઘણા ચાહકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ 

ગઈ કાલે RCB વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. RCB 18 વર્ષ પછી પહેલી ટ્રોફી જીતી હતી. 4 જૂને RCB બેંગ્લોર પહોંચી હતી. જ્યાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ RCB ટીમનું સ્વાગત કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય પરેડ દરમિયાન ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘણા લોકોના મોત પણ થયા છે.

50 થી વધુ લોકો ઘાયલ થયાની આશંકા

તમને જણાવી દઈએ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક ઘાયલ અને બેભાન લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ કારણે બની ઘટના 

ઘટનાસ્થળે ઇમરજન્સી સેવાઓ હાજર છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આયોજકોની બેદરકારી અને ભીડ પર નિયંત્રણ રાખવામાં ભૂલને કારણે આ અકસ્માત થયો હોવાની શંકા છે. પોલીસ વહીવટીતંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો:

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ

UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

Rajkot: રાજકોટ મનપાની વેબસાઈટ પર સાયબર હુમલો

RCB vs PBKS: સંયોગો જોઈ અમે કહ્યું, RCB જીતશે: અને તે સાચું પડ્યું!

Dehradun: મહિલા મિત્રને લઈને વિવાદ બાદ ભાજપ નેતાની હત્યા, જાણો સમગ્ર મામલો

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત