Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

  • India
  • June 7, 2025
  • 0 Comments

Bihar Accident:  બિહારમાં મોડી રાત્રે તેજસ્વી યાદવનો કાફલો એક બેકાબૂમાં આવતી ટ્રક સાથે અથડાઈ ગયો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના નેશનલ હાઈવે પર મધેપુરાથી પટના પરત ફરતી વખતે બની હતી, જ્યારે તેજસ્વી યાદવ તેના સાથીઓ સાથે આરામ કરી રહ્યા હતા. તેજસ્વીએ ઘાયલ સુરક્ષા કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા  હતા.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવ એક મોટા અકસ્માત થયો છે. જો કે તેમને જીવ બચી ગયો છે. એક ટ્રક તેજસ્વી યાદવના કાફલામાં ઘૂસી ગઈ અને કફલાના વાહનોને ટક્કર મારી, જેમાં ત્રણ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

મધેપુરાથી પટના પરત ફરતી વખતે તેજસ્વી યાદવ રાત્રે લગભગ 1:30 વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચા પીવા માટે રોકાયા ત્યારે આ અકસ્માત થયો. તેજસ્વી પ્રવક્તા શક્તિ યાદવ અને કેટલાક આરજેડી નેતાઓ સાથે તેમની કારમાંથી ઉતર્યા હતા ત્યારે એક બેકાબૂ આવતી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ અને કાફલામાંના વાહનોને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. તેજસ્વી યાદવ પોલીસકર્મીઓને તાત્કાલિક તેમને હાજીપુરની નજીકની સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા.

તેજસ્વી યાદવે અકસ્માત પર શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું, ‘જ્યારે અમે માધેપુરાથી એક કાર્યક્રમ પછી પાછા ફરી રહ્યા હતા, ત્યારે અમે ચા માટે રોકાયા. ત્યારે એક બેકાબૂ ટ્રકે મારી સામે જ 2-3 વાહનોને ટક્કર મારી. પોલીસકર્મીઓ ઉભા હતા. વાહન તેમના પર પડ્યું અને 2-3 લોકો ઘાયલ થયા. આ અકસ્માત અમારાથી માત્ર 5 ફૂટ દૂર થયો. અમે સહેજ જ બચી ગયા. વહીવટીતંત્રે આગળ ટોલ બંધ કરી દીધો છે અને તે ટ્રક પકડી લીધી છે. આ ઘટનામાં બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.’

આ પણ વાંચો:

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

Stampede Chinnaswamy Stadium: કર્ણાટક CMના સચિવનું પત્તુ કપાયું, અધિકારીઓ-પોલીસકર્મીઓ નિશાને

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 2 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 6 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!