Bharuch: ગામ પાસે ઉદ્યોગોનો ખર્બો રૂપિયાનો વિકાસ છતા ગામમાં પાણી નહીં, ગ્રામજનો લડી લેવાના મૂડમાં

Bharuch: ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામા આવે છે કે અમે નળ સે જલ યોજના આખા ગુજરાતમાં લાગુ કરી દીધી છે. ઘરે ઘેર પાણી આવે છે પરંતુ ખરેખરમાં ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભરૂચમાં એક એવું ગામ છે જ્યા ગામ પાસે ઉદ્યોગોનો ખર્બો રૂપિયાનો વિકાસ પણ પાણી નથી. જેથી ગામલોકોએ ઘરઘર પાણી માટે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચનાએ ગામ પાસે ઉદ્યોગોનો ખર્બો રૂપિયાનો વિકાસ પણ પાણી નથી

ભરૂચ જિલ્લાના વેંગણ ગામના રહીશો ગંદા તળાવનું પાણી પીવા માટે મજબૂર છે, કારણ કે ગામમાં પીવાના પાણીનો પૂરવઠો નથી. ગામ પાસેથી પીવાના પાણીની પાઈપલાઈન પસાર થાય છે, પરંતુ ગામને પાણી આપવામાં આવતું નથી.

આ મુદ્દે ગ્રામજનો ભરૂચની કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને પાણીની માંગણી કરી હતી અને જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓએ રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે.

સ્થાનિકોનો આરોપ છે કે ભાજપના ધારાસભ્ય પાણીનો પૂરવઠો રોકી રહ્યા છે, જેના કારણે ગામની સ્થિતિ વણસી છે.

વેંગણ ગામ સ્થાનિકે શું કહ્યું ?

આ સમગ્ર મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વેંગણ ગામ સ્થાનિક ધર્મેન્દ્ર ગોહિલ સાથે વાતચીત કરી હતી અને તેમણે આ સમગ્ર મામલે શું કહયું હતુ તે જાણવા જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Kaal Chakra: કપાસની ખેતી કરતા ખેડૂતોને દેખાડેલા રંગીન સપનાનું શું થયું ? મોદીએ આપ્યું હતું આ વચન

Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

મોદી સરકાર હવે કેટલું ટકશે?, સૌથી મોટો ખુલાસો, જુઓ | Match fixing

Raja Raghuvanshi Murder Case માં અત્યાર સુધીમાં શું થયું ? જાણો અપડેટ

Indian Student in USA: અમેરિકાના સપના જોતા વિદ્યાર્થીઓ પહેલા આ વીડિયો જોઈ લેજો ! ભારતીય વિદ્યાર્થી સાથે આટલું ખરાબ વર્તન કેમ?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો