G7 Summit શરુ થાય પહેલા ટ્રમ્પે ચાલતી પકડી!, ‘સ્વ-ઘોષિત વિશ્વગુરુને ઝટકો’

  • World
  • June 17, 2025
  • 0 Comments

 G7 Summit: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પહેલા જ G7 સમિટ છોડી જતા રહ્યા છે. વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી છે. 51મું G7 સમિટ 15 જૂનથી 17 જૂન, 2025 દરમિયાન કેનાડાના આલ્બર્ટા, કનાનાસ્કિસમાં યોજાઈ છે.  આ સમિટમાં ટ્રમ્પે તેમાં ભાગ લીધો હતો. જોકે તેમણે સમિટના બીજા દિવસે 16 જૂન, 2025ના રોજ નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા સમિટ છોડી દીધું. કારણ કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને લીધે તેમણે વોશિંગ્ટન પાછા ફરવાનું હતું.

ટ્રમ્પ મોદીને મળવા પણ ન રહ્યા!

ઉલ્લેખનીય છે કે આ G7 સમિટમાં પોતાને PM નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે. જોકે મોદી ટ્રમ્પને નહીં મળી શકે. કારણ કે તે G7 સમિટ છોડી ચાલ્યા ગયા છે. જેથી મોદી માટે આ એક ઝટકા સમાન છે. આનાથી મોદી સાથેની તેમની નિર્ધારિત દ્વિપક્ષીય બેઠક રદ થઈ, જે ભારત-યુ.એસ. વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ હતી.

આ રદ થયેલી બેઠકને ભારત માટે રાજદ્વારી ઝટકા તરીકે જોઈ શકાય, કારણ કે મોદીની યુ.એસ. સાથેની વાટાઘાટો, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) અને ડ્રગ ફ્રેમવર્ક જેવા કરારો, અટકી ગયા.

કોંગ્રેસ નેતાએ શું લખ્યું?

ટ્રમ્પનું ચાલ્યા જવું કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદીને ફટકા સમાન ગણાવ્યું છે. તેમણે X એકાઉન્ટ પર લખ્યું ભારત સહિત આઠ અન્ય દેશો સાથે G7 સમિટ શરૂ થાય, તેના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ G7 સમિટ છોડીને ચાલ્યા ગયા છે. સ્વ-ઘોષિત વિશ્વગુરુના ગૌરવ માટે આંચકો.

આ પણ વાંચો:

Donald Trump: હવે ટ્રમ્પને મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા?

ભારતમાં નહીં, અમેરિકામાં જ iPhone બનાવો, એપલના CEO ને ટ્રમ્પની  ધમકી

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

  • Related Posts

    Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ
    • May 10, 2026

    Putin Iran USA Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને વિશ્વ માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ ગણાવી છે. ૨૮ ફેબ્રુઆરીથી ઈરાનમાં જે ગંભીર સંઘર્ષની સ્થિતિ…

    Continue reading
    USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો
    • May 9, 2026

    USCIRF India Report: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી આયોગ (USCIRF) એ વોશિંગ્ટનમાં એક સુનાવણી યોજીને અમેરિકી વિદેશ વિભાગને ફરી એકવાર ભારતને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (CPC) એટલે કે ‘વિશેષ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

    • May 10, 2026
    • 6 views
    Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

    Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

    • May 10, 2026
    • 5 views
    Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

    Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

    • May 10, 2026
    • 7 views
    Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    • May 10, 2026
    • 6 views
    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    • May 10, 2026
    • 11 views
    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 5 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન