AHMEDABAD: સુપરવાઈઝરની ભરતી કોભાંડમાં જબરજસ્ત વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 93 જેટલા ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી માટે પ્રક્રીયા કરાઈ હતી.આ પ્રક્રિયા દરમિયાન એક અરજદારે મ્યુનિસિપલ કમિશનરને મેરીટ માર્કસમાં ચેડાં કરાયા હોવાની આશંકા વ્યકત કરી લેખિત રજૂઆત કરતા મ્યુનિ.સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો  છે. આ વચ્ચે કોંગ્રેસે ભારે વિરોધ કરી મેયરને આવેદન પત્ર આપ્યું છે. 

હેડ ક્લાર્ક સસ્પેન્ડ

પ્રાથમિક તપાસમાં એજન્સી દ્વારા આપવામાં આવેલી રી ફાઈનલ આન્સર કીના આધારે આપેલા રીઝલ્ટના માર્કસ અને નિમણૂંક આપવામાં આવેલા અરજદારોના મેરીટ માર્કસમાં ચેડાં થયા હોવાનું જણાઈ આવતા મ્યુનિ.ની સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાતથા આ અંગેની કામગીરી સંભાળતા પુલકીત સથવારાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરુ કરાઈ છે. ત્રણ ઉમેદવારોને પ્રોબેશન ઉપર આપવામાં આવેલા હુકમ રદ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ મામલે મ્યુનિ.તંત્રે કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરુ કરી છે.

વિપક્ષે વિરોધ નોંધાવી આપ્યુ આવેદનપત્ર

જો કે આ તપાસ વચ્ચે  કોંગ્રેસે  હોબાળો મચાવ્યો છે. આ કૌભાંડમાં વિપક્ષએ વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષના નેતા સેહઝાદ ખાન પઠાણ અને કોર્પોરેટરોએ મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ  કરી છે. AMCમાં ભરતી કરવામાં આવી છે. તેની  તપાસ કરવા માગ કરી છે. આજે અમદાવાદમાં આ મામલે ઉગ્ર વિરોધ કરાયો છે.

કોંગ્રેસે નકલી ચલણી નોટો ઉડાડી

AMCમાં રુપિયા આપી ભરતી થતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે નકલી ચલણી નોટો ઉડાડી હતી. નકલી પાંચસોની નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો. પૈસા આપી ભરતી થતી હોય તો અમારી ભરતી કરોના નારા લગાવ્યા હતા. સાથે જ AMC હાય હાયના નારા લગાવ્યા હતા. 

AMCનું રાક્ષક સ્વરુપ

આજે AMCનું રાક્ષક સ્વરુપ પ્રદર્શિત કરી કોર્પેરેશનમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. 

આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

  • Related Posts

    Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
    • June 17, 2026

    Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

    Continue reading
    Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
    • June 17, 2026

    Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    • June 17, 2026
    • 1 views
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    • June 17, 2026
    • 5 views
    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    • June 17, 2026
    • 10 views
    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    • June 17, 2026
    • 10 views
    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

    • June 17, 2026
    • 10 views
    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

    UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

    • June 17, 2026
    • 8 views
    UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ