
Bengaluru: આજે બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ વિદ્યાર્થીઓ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન PM મોદીએ બાળકોને તેમની રુચિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું. સવાલ ના પૂછ્યો કે તમે રવિવારે સ્કૂલ યુનિફોર્મમાં ક્યા જાવ છો?. મતલબ એક મોદીની મુલાકાત માટે વિદ્યાર્થીનો રવિવાર બગડ્યો. વિદ્યાર્થીઓને રવિવારે પણ મોદીના કાર્યક્રમને લઈ સ્કૂલે જવું પડ્યું.
संडे को सरेंडर जी ने मेट्रो की सवारी की
संडे को ही उनको स्कूल जाते बच्चे भी मिल गएयही फ्रॉड 11 साल से चल रहा है। pic.twitter.com/HB2Spk3dXl
— Krishna Kant (@kkjourno) August 10, 2025
એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાલુ ટ્રેને મોદી વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને આજે રવિવાર હોવા છતાં સ્કૂલ યુનિફોર્મમાં ટ્રેનમાં મુસાફરી કરવી પડી હતી. મોદી માટે વિદ્યાર્થીઓને રવિવારે પણ બોલાવવામાં આવતાં ચારેકોરથી ટીકા થઈ રહી છે.
3 ટ્રેનના ઉદ્ઘાટનને લીધે 23 ટ્રેનોનું સિડ્યુલ ખોરવાયું
India is the only place where PR Minister flags off 3 trains for public convenience and as a result 23 trains are cancelled/delayed/rescheduled.
Make it make sense. pic.twitter.com/vHWb60CiVK
— Tarun Gautam (@TARUNspeakss) August 10, 2025
સોશિયલ મિડિયામાં દાવો કર્યો છે કે મોદીએ આજે રવિવારે મોદીએ ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી હતી. જોકે આ લીલીઝંડી બતાવવામાં 23 ટ્રેનો કેન્સલ કરવી પડી હતી. મોડી પડી અને ફરી સિડ્યુલ કરવું પડ્યું. ત્યારે મોદીના આ નવા ચમત્કારોની લોકો ભારે ટીકા કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Bihar: બિહાર નાયબ મુખ્યમંત્રીના બે મતદાર કાર્ડ પકડાયા, પછી શું બોલ્યા?
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો
Ahmedabad: પેકિંગ થેપલાં ખાતા હોય તો ચેતજો, એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાતાં BAPSની ‘પ્રેમવતી’ને દંડ