Bengaluru: PM મોદીનો નવો ચમત્કાર, રવિવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મળ્યા

Bengaluru: આજે બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. આ વિદ્યાર્થીઓ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન PM મોદીએ બાળકોને તેમની રુચિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું. સવાલ ના પૂછ્યો કે તમે રવિવારે સ્કૂલ યુનિફોર્મમાં ક્યા જાવ છો?. મતલબ એક મોદીની મુલાકાત માટે વિદ્યાર્થીનો રવિવાર બગડ્યો. વિદ્યાર્થીઓને રવિવારે પણ મોદીના કાર્યક્રમને લઈ સ્કૂલે જવું પડ્યું.

એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચાલુ ટ્રેને મોદી વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને આજે રવિવાર હોવા છતાં સ્કૂલ યુનિફોર્મમાં ટ્રેનમાં મુસાફરી કરવી પડી હતી. મોદી માટે વિદ્યાર્થીઓને રવિવારે પણ બોલાવવામાં આવતાં ચારેકોરથી ટીકા થઈ રહી છે.

3 ટ્રેનના ઉદ્ઘાટનને લીધે 23 ટ્રેનોનું સિડ્યુલ ખોરવાયું

સોશિયલ મિડિયામાં દાવો કર્યો છે કે મોદીએ આજે રવિવારે મોદીએ ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી બતાવી હતી. જોકે આ લીલીઝંડી બતાવવામાં 23 ટ્રેનો કેન્સલ કરવી પડી હતી. મોડી પડી અને ફરી સિડ્યુલ કરવું પડ્યું. ત્યારે મોદીના આ નવા ચમત્કારોની લોકો ભારે ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Bihar: બિહાર નાયબ મુખ્યમંત્રીના બે મતદાર કાર્ડ પકડાયા, પછી શું બોલ્યા?

Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો

Election Commission: રાહુલના આરોપ બાદ ચૂંટણી પંચે ડિજિટલ મતદાર યાદીઓને હટાવી સ્કેન ઈમેજો મૂકી, પંચ કોને બચાવી રહ્યું છે?

Ahmedabad: પેકિંગ થેપલાં ખાતા હોય તો ચેતજો, એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાતાં BAPSની ‘પ્રેમવતી’ને દંડ

UP: ગર્લફ્રેન્ડ ઝેર લઈ રાત્રે બોયફ્રેન્ડના ઘરે પહોંચી, પછી જે કર્યું તે તમે વિચાર્યું નહીં હોય!, મા-બહેન એકલા રહી ગયા!

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Related Posts

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ
  • January 22, 2026

Narendramodi: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની વાર્ષિક બેઠકમાં ટ્રમ્પની હાજરી હતી પણ નરેન્દ્ર મોદી ગાયબ છે. અલબત્ત પીએમ મોદીની ગેરહાજરીમાં, ભારતનું પ્રતિનિધિત્વ એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં…

Continue reading
Europe: “વો બાત વિદેશોમે કહાં જો હમારે ભારતમે હૈ!”જુઓ ખાસ વિશ્લેષણ
  • January 21, 2026

Europe: દુનિયામાં વિકસિત દેશોમાં ભારતીય લોકો અને ભારતની ગણના પછાત તરીકે થઈ રહી છે અને ભારતમાં સ્વચ્છતાનો અભાવ,અંધશ્રદ્ધા વગેરે મુખ્ય છે. ભારતના શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વ્યાપક છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 7 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો