SURAT: પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતનું રીકન્સ્ટ્રક્શન કરાયું, આખરે પરિવારની કેમ કરી હત્યા?

તાજેતરમાં સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ જાપ્તા વચ્ચે રાજહંસના સૂર્યા બિલ્ડીંગમાં રીકન્સ્ટ્રક્શન કરાયું છે. 27 તારીખે સ્મિતે પત્ની પુત્ર અને માતાપિતાને ચપ્પાના ઘા માર્યા હતા. જેમાં પત્ની અને પુત્રનું મોત થયું હતુ. સ્મિતે પોતે પણ ગળા પર ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જો તેનું રીકન્સ્ટ્રક્શન કરતાં મગરના આંસુ સાર્યા છે. આરોપીએ સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણન કર્યું છે. પોલીસ તપાસમાં જણવા મળ્યું છે કે  પતિપત્નિ વચ્ચે ઝઘડાં થતાં હતા. જેથી આવેશમાં આવેલા સ્મિતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે.

શું છે ઘટના?

સુરત શહેરના  સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ  સામુહિક હત્યાના પ્રયાસની કંપાવનારી ઘટના બની હતી. સગા દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળક પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી સ્મિતે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવમાં પત્ની અને બાળકનું મોત થયું  હતા. આ કેસમાં માતા-પિતા અને પરિવાર પર હુમલો કરનાર  સ્મિતની સારવાર ચાલી રહી હતી.  ત્યારે ગઈકાલે તેની સારવાર પૂર્ણ થતાં તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે.  જાણવા મળી રહ્યું છે કે તેણે સારવાર દરમિયાન હોસ્પિટલના વોશરુમમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જુઓ સરથાણાના પી.આઈ. મીનાબા ઝાલાએ શું કહ્યું?    

આ સમાચાર પણ વાંચોઃ ARVALLI: સગીર-સગીરાને ભગાડવામાં મદદ કરનાર પરિવારજનોની ધરપકડ

Related Posts

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા
  • May 2, 2026

Talaja Couple Murder Mystery: ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલી રામ ટેકરી વિસ્તારની એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માતે સળગી જવાની અથવા આત્મહત્યાની લાગતી હતી, તે…

Continue reading
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?
  • May 2, 2026

Banni Cheetah Project Gujarat: ગુજરાતના કચ્છમાં આવેલા એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ‘બન્ની’માં ટૂંક સમયમાં ચિત્તાઓનો અવાજ સંભળાશે તેવા અહેવાલો મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ચોમાસા બાદ ચિત્તાઓને લાવવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 4 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 8 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 10 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ