America- India: “ભારતીયો ગંધ ફેલાવે છે” અમેરિકાએ ફરી ઝેર ઓક્યું!

  • India
  • September 21, 2025
  • 0 Comments

America- India: અમેરિકા દ્વારા અનેક વખત ભારતીયો દ્વારા ઝેર ઓકવામાં આવે છે. ત્યારે હવે ભારતીય ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવતા જમણેરી ટિપ્પણીકાર અને સ્ટયૂ પીટર્સ અને હાસ્ય કલાકાર લિયોનાર્ડા જોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક શબ્દો બોલી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, ભારતીયો ગંદકી ફેલાવે છે તેમને ભારતીયોને વંદો અને પરોપજીવી કહયા હતા.

આ વીડિયોમાં પાટર્સ ભારતીયોને વંદો અને પરંપજીવી ગણાવીને ટીકા કરી રહયા છે તેમના પર અમેરિકન સંસ્કડતિમાં આત્સાત ન થવાનો આરોપ લગાવ્યો છે અને તેમની સ્વચ્છતા અને નૈતિક મૂલ્યો વિશે ખરાબ દાવા કર્યા તેમને જે નિવેદન આપ્યા તેમાં તેઓ હસતા હસતા વિચિત્ર રુઢિપ્રયોગો અને પાયા વિહોણા આરોપ લગાવ્યા હતા.

તેમની ભાષામાં ભારતીય ઈમિગ્રન્ટ્સને અમેરિકન સમાજ માટે ખતર તરીકે દર્શાવતી વખતે તેમની ભાષામાં કડવાશ ભરેલી હતી. તેમણે ભારતીય સાંસ્કૃતિક પ્રથાઓની મજાક ઉડાવી, જેમાં તેમના પર સૂપ ખાવા માટે જે સામગ્રીનો ઉપયોગ થાય છે તેનાથી દાંત સાફ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

તેઓ જે વસ્તુથી સૂપ ખાય છે તેનાથી દાંત સાફ કરે છે તે ઘૃણાસ્પદ છે, પરોપજીવી લોકો, પીટર્સ બોલ્યા, આવી ડિપ્પણીઓ માત્ર ઉંડી જાતિવાદી જ નહીં પણ અજ્ઞાની પણ છે, કારણ કે તે લાખો મહેનતું ઈમિગ્રન્ટ્સના રોજિંદા જીવનને ખોટી રીતે રજૂ કરે છે.

પીટર્સે દાવો કર્યો કે, જે ભારતીય પુરુષોને જાતીય ધમકીઓ તરીકે જોવાની હાનિકારક રુઢિપ્રયોગોને વધુ મજબૂત બનાવે છે. તેમણે હિંસા વિશે વિચિત્ર, પાયાવિહોણા દાવાઓને પણ આશરો લીધો, જેમાં એક ભયાનક દાવો પણ સામેલ હતો, તેઓએ ભારતીયો પર નિશાન તાંકતા કહયું કે, તેઓ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરે છે. નફરતથી ભરેલી આ ડિપ્પણીઓનો હેતું સમગ્ર સમુદાયને તેમની વંશીયતા અને ઈમિગ્રેશન સ્થિતિના આધારે રાક્ષસી બનાવવાનો હતો.

આ વીડિયોના કારણે વિરોધનો વંટોળ શરુ થયો છે. ઘણા લોકોએ આ જાતિવાદ અને કટ્ટરતાની નિંદા કરી. એક યુઝરે જવાબ આપ્યો આ માણસને ખરેખર જવાબદાર ઠેરવવો જોઈએ, બીજાએ કહ્યુ, ભારત અને હિન્દુઓ પ્રત્યેનો તેમનો નફરત સાંભળો, તે ફક્ત મનને ધ્રુજાવી નાખે તેવું અને ઘૃણાસ્પદ છે. આમ આ વીડિયો જુનો હોવાનું કહેવાય છે પરંતુ તેને અત્યારે ખુબ શેર કરવામા આવી રહયો છે.

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

JPSC JSSC protest Ranchi: રાંચીમાં JPSC-JSSC ભરતી વિવાદ વચ્ચે પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ લોકો સામે FIR
  • August 23, 2026

JPSC JSSC protest Ranchi: ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેનો વિવાદ વધુ ગંભીર બન્યો છે. 21…

Continue reading
Rahul Gandhi Pune: મનુસ્મૃતિથી વંદે માતરમ સુધી, રાહુલ ગાંધીના નિવેદનથી કેમ ગરમાયું રાજકારણ?
  • August 23, 2026

Rahul Gandhi Pune: કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 22 ઓગસ્ટે પુણેમાં આયોજિત કૉંગ્રેસના યુવા સંવાદ કાર્યક્રમ ‘છાત્રોની ગૂંજ’માં મહિલાઓની સ્વતંત્ર ઓળખ અને અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો. મનુસ્મૃતિનો ઉલ્લેખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

JPSC JSSC protest Ranchi: રાંચીમાં JPSC-JSSC ભરતી વિવાદ વચ્ચે પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ લોકો સામે FIR

  • August 23, 2026
  • 3 views
JPSC JSSC protest Ranchi: રાંચીમાં JPSC-JSSC ભરતી વિવાદ વચ્ચે પોલીસની મોટી કાર્યવાહી, 200થી વધુ લોકો સામે FIR

Rahul Gandhi Pune: મનુસ્મૃતિથી વંદે માતરમ સુધી, રાહુલ ગાંધીના નિવેદનથી કેમ ગરમાયું રાજકારણ?

  • August 23, 2026
  • 5 views
Rahul Gandhi Pune: મનુસ્મૃતિથી વંદે માતરમ સુધી, રાહુલ ગાંધીના નિવેદનથી કેમ ગરમાયું રાજકારણ?

Poonch Civilian killings: 3 નાગરિકોના મોત અને સેનાની કાર્યવાહી પર AFTનો નિર્ણય, જાણો સમગ્ર મામલો

  • August 23, 2026
  • 5 views
Poonch Civilian killings: 3 નાગરિકોના મોત અને સેનાની કાર્યવાહી પર AFTનો નિર્ણય, જાણો સમગ્ર મામલો

Meerut police brutality allegations: મેરઠમાં ખેડૂત નેતાઓ સાથે કથિત પોલીસ અત્યાચાર! મારપીટ, અપમાન અને ત્રાસના આરોપો

  • August 23, 2026
  • 6 views
Meerut police brutality allegations: મેરઠમાં ખેડૂત નેતાઓ સાથે કથિત પોલીસ અત્યાચાર! મારપીટ, અપમાન અને ત્રાસના આરોપો

Telangana Congress Konda Surekha: તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉગ્ર, લગભગ 20 ધારાસભ્યોએ મંત્રી કોંડા સુરેખાને હટાવવાની કરી માંગ

  • August 22, 2026
  • 4 views
Telangana Congress Konda Surekha: તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉગ્ર, લગભગ 20 ધારાસભ્યોએ મંત્રી કોંડા સુરેખાને હટાવવાની કરી માંગ

Bihar Social Media Policy 2026: સરકારના વખાણ કરો અને ₹1 લાખ મેળવો? બિહારની નવી સોશિયલ મીડિયા પોલિસીનો મોટો વિવાદ

  • August 22, 2026
  • 6 views
Bihar Social Media Policy 2026: સરકારના વખાણ કરો અને ₹1 લાખ મેળવો? બિહારની નવી સોશિયલ મીડિયા પોલિસીનો મોટો વિવાદ