પાયલ ગોટીનું ખોટી રીતે રિકન્સ્ટ્રકશન કરાવનાર 3 પોલીસકર્મી સસ્પેન્ડ

  • Gujarat
  • January 13, 2025
  • 0 Comments

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે.  ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે  લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો.  પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરી હતી. જે બાદ બીજા દિવસે રિક્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. ત્યારથી વિવાદ ચાલું છે.

આ પણ વાંચોઃ લોસ એન્જલસ સળગ્યું, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, આગ આટલી બધી કેમ ફેલાઈ?

Related Posts

Ishudan Gadhvi Gujarat Farmers Protest: ઈશુદાન ગઢવીનું ખેડૂતો માટે આક્રમક આંદોલન, સરકાર સામે અનિશ્ચિત ધરણાની જાહેરાત
  • August 30, 2026

Ishudan Gadhvi Gujarat Farmers Protest: જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી હોવાના દાવા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ અનિશ્ચિત કાળના ધરણાં શરૂ…

Continue reading
Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sukhbir Singh Badal: સુખબીર બાદલનો અમૃતપાલ સિંહ સામે ફરી મોરચો, પંથિક રાજકારણને લઈને પંજાબમાં નવી ખેંચતાણ

  • August 30, 2026
  • 2 views
Sukhbir Singh Badal: સુખબીર બાદલનો અમૃતપાલ સિંહ સામે ફરી મોરચો, પંથિક રાજકારણને લઈને પંજાબમાં નવી ખેંચતાણ

Northeast India News: મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બ વિસ્ફોટથી લઈને મેઘાલયમાં યુરેનિયમ ખનન વિરોધ સુધી, પૂર્વોત્તરમાં 4 મોટા મુદ્દે ગરમાયું રાજકારણ

  • August 30, 2026
  • 5 views
Northeast India News: મણિપુરમાં ધારાસભ્યના ઘર પર બોમ્બ વિસ્ફોટથી લઈને મેઘાલયમાં યુરેનિયમ ખનન વિરોધ સુધી, પૂર્વોત્તરમાં 4 મોટા મુદ્દે ગરમાયું રાજકારણ

Mamata Banerjee FIR: કોલકાતા પોલીસનો મમતા બેનર્જી સામે કેસ, સુવેન્દુ અધિકારીએ કહ્યું- ‘મેં FIRનો નિર્દેશ આપ્યો હતો’

  • August 30, 2026
  • 4 views
Mamata Banerjee FIR: કોલકાતા પોલીસનો મમતા બેનર્જી સામે કેસ, સુવેન્દુ અધિકારીએ કહ્યું- ‘મેં FIRનો નિર્દેશ આપ્યો હતો’

Amit Shah Gandhi Speech: 100 ઉંદરો મારીને બિલાડી હજ કરવા ચાલી! પરંતુ ક્યારે?… જ્યારે મોટાભાઈએ ગાંધીજીની વાત કરી ત્યારે!

  • August 30, 2026
  • 5 views
Amit Shah Gandhi Speech: 100 ઉંદરો મારીને બિલાડી હજ કરવા ચાલી! પરંતુ ક્યારે?… જ્યારે મોટાભાઈએ ગાંધીજીની વાત કરી ત્યારે!

VB-G RAM G e-KYC: વીબી-જી રામ જી યોજનાને બે મહિના, 57 લાખ સક્રિય કામદારોનું ઈ-કેવાયસી હજુ બાકી

  • August 30, 2026
  • 9 views

  • 8 views
Ishudan Gadhvi Gujarat Farmers Protest: ઈશુદાન ગઢવીનું ખેડૂતો માટે આક્રમક આંદોલન, સરકાર સામે અનિશ્ચિત ધરણાની જાહેરાત