X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

  • India
  • November 27, 2025
  • 0 Comments

X war between BJP Congress:એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની X એ તાજેતરમાં તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કોઈપણ એકાઉન્ટનું સ્થાન, યુઝરનેમ ચેન્જ હિસ્ટ્રી અને એપ ડાઉનલોડ લોકેશન દર્શાવે છે.આ ફીચરથી ભારતમાં રાજકીય હલચલ મચી ગઈ છે કારણ કે ઘણા રાજકીય રીતે સક્રિય એકાઉન્ટ્સ, ખાસ કરીને સરકાર અને ભાજપની ટીકા કરતા એકાઉન્ટ્સ, દેશની બહાર સ્થિત હોવાના આક્ષેપ લાગ્યા છે.

ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય એશિયન દેશોમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી અને હિન્દુ વિરોધી હેન્ડલ ચલાવવામાં આવી રહ્યા છે.

માલવિયાએ આને ભારતના સામાજિક પ્રવચનને પ્રભાવિત કરવા અને ખોટી માહિતી ફેલાવવા માટે એક સંકલિત વૈશ્વિક અભિયાન તરીકે વર્ણવ્યું હતું.તપાસમાં જાણવા મળ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાનું એકાઉન્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત હતું, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસનું એકાઉન્ટ આયર્લેન્ડમાં બતાવવામાં આવ્યું હતું. વધુમાં, દક્ષિણ એશિયામાં અનેક સરકાર વિરોધી અવાજોના એકાઉન્ટ મળી આવ્યા હતા.

પાર્ટીના પ્રીતિ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પણ વિદેશથી ચલાવવામાં આવી રહ્યા છે, જે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કોંગ્રેસના ડિજિટલ સંદેશાઓને કોણ આકાર આપી રહ્યું છે?તે સામે સવાલો ઉઠાવ્યા છેજોકે, હવે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરી X પર ટ્વીટ કરી લખ્યું કે ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થઈ રહયા છે તેની કોણ તપાસ કરશે?

કોંગ્રેસે લખ્યું કે ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ સમર્થકોના ઘણા હેન્ડલ વિદેશથી સંચાલિત થઈ રહ્યા છે.આ દેશ વિરુદ્ધ કાવતરું છે તો હવે આવી સ્થિતિમાં અમે કહીશું કે શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી.?

⦁ જો વાત હેન્ડલની હોય, તો ભાજપે જવાબ આપવો જોઈએ કે ગુજરાત ભાજપ, સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું X એકાઉન્ટ આયર્લેન્ડ, DD NEWS અને શ્રી શ્રી રવિશંકરનું એકાઉન્ટ યુનાઇટેડ સ્ટેટ્સથી કેમ સંચાલિત થઈ રહ્યું છે.

⦁ ઘણા ભાજપ સમર્થકોના હેન્ડલ મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાથી સંચાલિત થઈ રહ્યા છે.

⦁ ભાજપે જવાબ આપવો જોઈએ કે નરેન્દ્ર મોદીના પ્રિય, રાષ્ટ્રવાદી અદાણી ગ્રુપનું X એકાઉન્ટ જર્મનીથી કેમ સંચાલિત થઈ રહ્યું છે.
હવે જવાબ આપવાનો વારો તમારો છે શુ આ દેશ વિરુદ્ધ તમારું કાવતરું છે?
આમ,ભાજપે કોંગ્રેસના એકાઉન્ટ વિદેશથી હેન્ડલ થતા હોવાનો દાવો કર્યો તો હવે કોંગ્રેસે પણ ભાજપના એકાઉન્ટ વિદેશથી હેન્ડલ થતાં હોવાનો વળતો પ્રહાર કરી જવાબ માંગ્યો છે.

ગુજરાત BJPનું સત્તાવાર X એકાઉન્ટને લઈને કોંગ્રેસે આકરા સવાલ ઊભા કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સોશિયલ મીડિયા ટીમ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાત BJPનું સત્તાવાર X એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનો પુરાવા આપી દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું X એકાઉન્ટ આયર્લેન્ડથી ઓપરેટ થતું હોવાનું ટ્રાન્સપરન્સી ફીચર દ્વારા દર્શાવવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતના યુવાન પર અને IT પર ભરોસો ના હોવાથી વિદેશથી ઓપરેટ થતું હોવાના આકરા સવાલ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે આમ,સામસામે અકાઉન્ટનો મુદ્દો ભારે ટ્રેન્ડમાં રહ્યો છે અને આજકાલના સ્માર્ટ યુવાનોમાં આ મેટર ચર્ચામાં રહી છે.

વિડીયો જોવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો:

https://x.com/INCIndia/status/1993986971795124667?t=9exUI5bOzLL8QwP4yzwWfQ&s=08

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા
  • August 12, 2026

NEET UG Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી રહી છે. તપાસ દરમિયાન એવા 12 મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા…

Continue reading
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ