AHMEDABAD: મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો, 14 દિવસના રિમાન્ડની માંગ

  • Gujarat
  • January 19, 2025
  • 1 Comments

ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસમાં ઘણા સમયથી ફરાર હોસ્પિટલના ડાયરેક્ટર અને મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઘણા સમયથી તે વિદેશમાં ભાગી ગયો હતો. જોકે પોતે શરણાગતિ સ્વીકાર હોય તેમ પાછો આવી પોલીસના હાથે લાગ્યો છે.  કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો. આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો. ખ્યાતિ હોસ્ટિલમાં કાર્તિક પટેલ  51% જેટલો ભાગ  ધરાવતો હતો. 

ત્યારે આજે કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂંક કરી છે.

આ મુદ્દાઓ પર થશે પૂછપરછ

રિમાન્ડ મેળવ્યા બાદ હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન, હોસ્પિટલના નુકશાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા, તે કેવી રીતે કર્યા તે અંગે તપાસ કરાશે. સાથે જ હોસ્પિટલ દ્વારા કેમ્પની પરવાનગી કોણ આપતું તે બાબતે આરોપીની તપાસ કરાશે. કાર્તિક પટેલે કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે. હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલુ હતું તે અંગે પણ તપાસ કરાશે. માહિતી  મળી છે કે આરોપી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં પણ પ્રવાસ કર્યો છે. જેથી ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકરવર કરવો ખૂબ જરૂરી છે.

આ પણ વાંચોઃ નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 70 લોકોના મોત

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 4 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 5 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 7 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 6 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 12 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 15 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ