Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

દિલીપ પટેલ
અમદાવાદ, 15 મે 2026
Kondh Village Farmers Protest: ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ સામે ખેડૂતો એકજૂટ, બાર મુદ્દાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરવા બોલાવ્યા હતા. છતાં 44 ખેડૂતોના ખેતરમાં ઘુસીને અદાણી કંપનીની લાઈનો નાંખી દેવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, કલેક્ટર તમારી સાથે ચર્ચા કરશે અને નિવેડો લાવશે. પણ કલેક્ટર ન આવ્યા પોલીસ આપી. 800 પોલીસ મોકલીને હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને પકડાવીને ધ્રાંગધ્રાના પોલીસ સ્ટેશને પૂરી પાણી પણ ન આપીને માનવતા વિરોધી કૃત્ય કર્યું છે.

ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડની 765 KV વીજ લાઇન પસાર થવા સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નર્મદા નહેર જ્યાંથી નિકળે છે અને ખેતીમાં સારું ઉત્પાદન લેતા ગામની આપવીતી આખા ગુજરાતમાં છવાઈ રહી છે.

6 દિવસ પહેલાં પોલીસ કાફલા સાથે અદાણીના અધિકારીઓ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ આવ્યા હતા.

44 ખેડૂતોની જમીનમાંથી પસાર થતી આ વીજ લાઇન અને થાંભલાઓના કારણે ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ખેડૂત આંદોલન, ખેડૂત વીજ લાઇન વિરોધ, ધાંગધ્રા કોંઢ ગામ, પાવર ગ્રીડ લાઇન વિરોધ, ખેડૂતોની મીટિંગ, વીજ કંપની સામે લડાઈ,

ખેડૂતોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના વિવિધ ગામોમાં વીજપોલ અને વીજ વાયર નાખવાના કામો શરૂ થાય તે પહેલાં જ કોંઢ ગામે ખેડૂતોની એક બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો: 

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ – thegujaratreport.com

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત! – thegujaratreport.com

CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

  • October 8, 2026
  • 4 views
Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 6 views
MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

  • October 8, 2026
  • 5 views
HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

  • October 8, 2026
  • 10 views
West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

  • October 8, 2026
  • 10 views
Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી

  • October 8, 2026
  • 9 views
MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી