RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજોકટમાં ખાતરના વધતાં ભાવ વચ્ચે રાજપરા ગામના ખેડૂત ભીખાભાઈ વરસાણી સાથે છેતરપીંડી થઈ છે. ખેડૂત ભીખાભાઈએ ખરીદેલા ખાતરમાંથી પથ્થર અને કાકરાં નીકળ્યા છે. ભીખાભાઈએ થેલી ખોલી અને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. રાજપરાના ખેડૂત 16 કિ.મી. દૂરથી આવી જામકંટોરાણાની મધુવન એગ્રોમાંથી 2 થલી ખાતર(રુ. 2700) ખરીદ્યું હતુ. ઘરે જઈ ખોલતાં જ ખાતરની થેલીમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા હતા. જેથી ખાતરના સેમ્પલ લીધા છે, તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આવ્યો છે.

ખેડૂત ભીખાભાઈએ આ મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી છે તેમજ તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરી છે. ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે.

જુઓ ખેડૂતે શું કહ્યું?

આ પણ વાંચોઃ Ahmedabad: GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખૂલ્લો મૂકાયો

Related Posts

Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ
  • October 5, 2026

Isudan Gadhvi: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં ભાજપ, કોંગ્રેસ અને ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક આક્ષેપો કર્યા છે. તેમણે ખાસ…

Continue reading
Jignesh Mevani Dhaval Dave Controversy: જિગ્નેશ મેવાણીની માતા-બહેન અંગે કથિત અભદ્ર ટિપ્પણી, FIRની માંગ સાથે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ધરણા
  • October 5, 2026

Jignesh Mevani Dhaval Dave Controversy: ગુજરાતમાં નવરાત્રિની તૈયારીઓ વચ્ચે ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રભારી ધવલ દવેની કથિત સોશિયલ મીડિયા ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 2 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 3 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

  • October 5, 2026
  • 7 views
Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ

  • October 5, 2026
  • 7 views
RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ

Jignesh Mevani Dhaval Dave Controversy: જિગ્નેશ મેવાણીની માતા-બહેન અંગે કથિત અભદ્ર ટિપ્પણી, FIRની માંગ સાથે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ધરણા

  • October 5, 2026
  • 9 views
Jignesh Mevani Dhaval Dave Controversy: જિગ્નેશ મેવાણીની માતા-બહેન અંગે કથિત અભદ્ર ટિપ્પણી, FIRની માંગ સાથે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ધરણા

Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ

  • October 5, 2026
  • 6 views
Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ