ભરૂચમાં ગુજરાતને શર્મશાર કરતો રેપકાંડ; 10 વર્ષની બાળકી સાથે હેવાનિયત

  • Gujarat
  • December 17, 2024
  • 0 Comments

ભરૂચ: ગુજરાતમાં ગુનાહિત કેસોમાં વધારો થયો છે. આ વચ્ચે ગુજરાત પર કલંક લગાવનાર રેપની ઘટના ભરૂચમાં ઘટી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતાં અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે બાળકીને વડોદરા ખસેડવામાં આવી છે.

ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે.

Related Posts

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
  • October 13, 2026

Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

  • October 14, 2026
  • 1 views
Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

Jantar Mantar Right to Protest: જંતર-મંતર પરથી વિરોધ પ્રદર્શનનો દરજ્જો પાછો ખેંચવાના મુદ્દે ચર્ચા, લોકશાહી અધિકારો પર ઊભા થયા સવાલો

  • October 14, 2026
  • 2 views
Jantar Mantar Right to Protest: જંતર-મંતર પરથી વિરોધ પ્રદર્શનનો દરજ્જો પાછો ખેંચવાના મુદ્દે ચર્ચા, લોકશાહી અધિકારો પર ઊભા થયા સવાલો

Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

  • October 13, 2026
  • 8 views
Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

  • October 13, 2026
  • 5 views
Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

  • October 13, 2026
  • 5 views
RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

  • October 13, 2026
  • 6 views
Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી