America: રાત્રિના અંધારામાં મુસાફરોથી ભરેલી ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે આકાશમાં ટક્કર

  • World
  • January 30, 2025
  • 1 Comments

America: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક મોટી વિમાન(plane)  દુર્ઘટના બની છે. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન હવામાં હેલિકોપ્ટર(helicopter)સાથે અથડાયા બાદ પોટોમેક નદીમાં ક્રેશ થયું. વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે અથડાતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે એક પેસેન્જર વિમાન હતું, જેમાં લગભગ 60 લોકો સવાર હતા. સાથે જ 4 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. પોટોમેક નદીમાં બચાવ કામગીરી ચલાવી રહી છે. સીએનએનના અહેવાલ મુજબ, અકસ્માત બાદ રીગન નેશનલ એરપોર્ટને હાલ બંધ કરી દેવાયું છે.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોશિંગ્ટન, ડીસીની બહાર રીગન નેશનલ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં ક્રેશ થયેલ એક પેસેન્જર વિમાન રનવે પર પહોંચતી વખતે હવામાં સિકોર્સ્કી H-60 ​​હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. અકસ્માતનો ભોગ બનેલું વિમાન અમેરિકન એરલાઇન્સનું હતું. તે બુધવારે કેન્સાસના વિચિટાથી રવાના થયું હતુ.

આ પણ વાંચોઃ Mahakumbh:  કુંભમાં મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યો, 60 ઘાયલ

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
  • June 27, 2026

Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views

  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા