દિલ્હી વિધાનસભા ચૂંટણી: અત્યાર સુધી 20 ટકા મતદાન; બીજેપી-આપ વચ્ચે રોમાંચક મુકાબલો

  • India
  • February 5, 2025
  • 0 Comments
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી: ( (Delhi Assembly Election 2025) ) અત્યાર સુધી 20 ટકા મતદાન; બીજેપી-આપ વચ્ચે રોમાંચક મુકાબલો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election 2025) આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી આયોગે આપેલા આંકડાઓ અનુસાર, દિલ્હીમાં સવારે 11 વાગ્યા સુધી 19.95 ટકા મતદાન થયું છે. આ વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂટણી 2025માં બીજેપી અને આપ વચ્ચે રોમાંચક મુકાબલો થવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. તો આપ અને બીજેપી બંને પાર્ટીઓ પોતાની જીતનો દાવો કરી રહી છે. આ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા મતદાન વચ્ચે અનેક નેતાઓના જીવ તાળવે ચોટેલા છે.

ચૂંટણી આયોગ અનુસાર સેન્ટ્રલ દિલ્હીમાં 16.46, પૂર્વ દિલ્હીમાં 20.03, નવી દિલ્હીમાં 16.30, ઉતર દિલ્હીમાં 18.63, ઉત્તર પૂર્વ દિલ્હીમાં 24.87 અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 19.75 ટકા મતદાન થયું છે.

ત્યારે ઉત્તર પ્રદેશમાં મિલ્કૂપુર ઉપચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 29.86 ટકા વોટિંગ થઈ ચૂક્યું છે.

મિલ્કીપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીથી અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદ, બીજેપીના ચંદ્રભાનુ પાસવાન અને આઝાદ સમાજ પાર્ટીના સુરજ ચૌધરી ઉર્ફે સંતોષ કુમાર વચ્ચે ટક્કર છે.

પાછલા વર્ષે થયેલા લોકસભા ચૂંટણીમાં મિલ્કીપુરથી ધારાસભ્ય રહેલા અવધેશ પ્રસાદ ફૈઝાબાદથી જીતી ગયા હતા. તેથી આ સીટ ખાલી થઈ ગઈ હતી.

ત્યારે તમિલનાડૂમાં ઈરોડ ઈસ્ટ સીટ પેટાચૂંટણીમાં પણ આજે મતદાન થઈ રહ્યું છે. અહીં સવારે 11 વાગ્યા સુધી મતદાન 26.03 ટકા સુધી પહોંચી ગયા છે.

અહીં ડીએમકેના પૂર્વ ધારાસભ્ય વીસી ચંદ્રકુમાર અને એનટીકેએ એમકે શીતલાલક્ષ્મીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં 44 સ્વતંત્ર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

આ પણ વાંચો- નીતિન ભાઈ Ahmedabad-Rajkot SIX LANE હાઇવેમાં થયેલા ભ્રષ્ટાચાર પાછળ કોણ દલાલ જવાબદાર? એ તો જણાવો

Related Posts

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી
  • August 14, 2026

NCERT-CBSE Vacancy Report: દેશમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને સંસદીય સમિતિના તાજેતરના અહેવાલમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. ‘દેશમાં સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સંબંધિત બજેટ અને નીતિગત પાસાઓ,…

Continue reading
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં
  • August 13, 2026

Mumbai Goa Highway Delay: મુંબઈને ગોવા સાથે જોડતો નેશનલ હાઇવે-66 (NH-66) દેશના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક ગણાય છે, પરંતુ આ હાઇવેને ફોર લેન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયાને લગભગ 17 વર્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 5 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 6 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 5 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

  • August 13, 2026
  • 6 views
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ

Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

  • August 13, 2026
  • 9 views
Adani Forest Land Diversion: મહારાષ્ટ્ર સરકારે અદાણી સમૂહના બે પ્રોજેક્ટ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જંગલ જમીનના ડાયવર્ઝનને મંજૂરી આપી

Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ

  • August 13, 2026
  • 8 views
Tribunal Reform Bill 2026: લોકસભા બાદ રાજ્યસભામાં મંજૂર ટ્રિબ્યુનલ સુધાર વિધેયક, વિપક્ષે કર્યો વોકઆઉટ