Rajkot: સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ અંગે સુપ્રિટેન્ડેન્ટએ આપ્યું નિવેદન, શું કહ્યું?

  • Gujarat
  • February 6, 2025
  • 0 Comments

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો છે. હોસ્પિટલ માં દર્દીઓ ઉંદરોના ત્રાસથી હેરાન થઈ રહ્યા છે.

અનેક વખત દર્દીના પગમાં બચકા ભર્યાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે.  ત્યારે આ સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોનાલી માકડીયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કોનટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવા માટે વડી કચેરી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. સિવિલ અધિક્ષક પણ સ્વીકાર્યું છે કે હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે.

હોસ્પિટલ સતાધીશોની ચાર પગના આતંકથી સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે.

જુઓ સુપ્રિટેન્ડેન્ટએ શુ્ં કહ્યું?

આ પણ વાંચોઃ Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!

આ પણ વાંચોઃ 40 કલાક! ન વોશરૂમ જવા દીધા ન ભરપેટ ભોજન મળ્યું- હવે અમેરિકા સહિત 20 દેશોમાં પ્રતિબંધ

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 4 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 7 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    • June 27, 2026
    • 9 views
    Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    • June 27, 2026
    • 9 views
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

    IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

    • June 27, 2026
    • 5 views
    IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

    Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

    • June 27, 2026
    • 7 views
    Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?