Gujarat: અભય ચુડાસમા બાદ વધુ એક પોલીસકર્મીનું રાજીનામું, જાણો કોણે આપ્યું રાજીનામું!

  • Gujarat
  • February 6, 2025
  • 0 Comments

Gujarat News:  હાલમાં જ IPS અધિકારી અભય ચુડાસામએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીએ રાજીનામું આપ્યું હોવાના સામાચાર સામે આવ્યા છે.

એકાએકા રાજ્યમાં બે IPS પોલીસ અધિકારીઓ રાજીનામાં ધરી દીધા હતા. ત્યારે હવે રાજ્યમાં વધુ એક પોલીસકર્મીએ રાજીનામું ધરી દીધું છે. જેથી પોલીસ બેડાંમાં ચકચાર મચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે રાજેશકુમાર રણજીતભાઈ બ્રહ્મભટ્ટ નામના PSIએ પણ રાજીનામું આપી દીધું છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર મીટ મંડાઈ રહી છે.

 

આ પણ વાંચોઃ આણંદ જીલ્લામાંથી સ્પાની આડમાં ચાલતું દેહવિક્રિયનું રેકેટ ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 4 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 6 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

  • November 1, 2026
  • 9 views
Meghalaya SIR: મેઘાલયમાં SIR બાદ મતદારોની સંખ્યામાં 7.05%નો ઘટાડો, 1.65 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી દૂર

Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

  • November 1, 2026
  • 10 views
Biswajit Daimary ULFA Controversy: આસામના મંત્રી બિસ્વજીત દૈમારીએ ઉલ્ફાની કરી પ્રશંસા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ વિવાદ વચ્ચે આપી સ્પષ્ટતા

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 11 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 10 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી