મધ્યપ્રદેશના શિવપુરીમાં સેનાનું પ્લેન ક્રેશ, લાગી આગ! પાઇલટ્સનું શું થયું?(Video)

  • India
  • February 6, 2025
  • 0 Comments

 મધ્યપ્રદેશના શિવપુરીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ થયું નથી. વિમાનમાં બેઠેલા બંને પાયલોટ ઘાયલ થયાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, આજે ગુરુવારે બપોરે નરવર તાલુકાના ડાબ્રાસાની ગામમાં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ નિયંત્રણ બહાર ગયું અને એક ખેતરમાં ક્રેશ થઈ  ગયું  હતુ.  ત્યારબાદ વિમાનમાં આગ લાગી ગઈ. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે પાઇલટ્સને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના શિવપુરી નજીક આજે એક ટ્વીન-સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ નિયમિત તાલીમ માટે ઉડાન ભરી તે દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માતના કારણો શોધવા માટે  આદેશ આપવામાં આવ્યો છે. જો કે દુર્ઘટના અંગે હજુ સુધી વધુ માહિતી મળી નથી.

 આ પણ વાંચોઃ Junagadh: જૂનાગઢના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા, પણ ઘીના ઠામમાં ઘી ઢળે તેવી સ્થિતિ!

Related Posts

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા
  • August 12, 2026

NEET UG Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી રહી છે. તપાસ દરમિયાન એવા 12 મહત્વના સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા…

Continue reading
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ