દિલ્હી ચૂંટણી પરિણામ: મનીષ સિસોદિયા-અરવિંદ કેજરીવાલની હાર; BJP મોટી જીત તરફ

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • દિલ્હી ચૂંટણી પરિણામ: મનીષ સિસોદિયાની હાર- BJP મોટી જીત તરફ; 48 સીટો પર લીડ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપના હાથમાં સત્તા આવતી હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ટ્રેન્ડમાં, AAP કન્વીનર કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ વર્મા સામે હારી ગયા છે. તો બીજી તરફ, મનીષ સિસોદિયા જંગપુર સીટ પરથી હારી ગયા છે. તેઓને ભાજપના તરવિન્દર સિંહ વકીલે હરાવ્યા છે.

મતગણતરીના 2 કલાક પછી ચૂંટણી પંચના આંકડા મુજબ, 70 બેઠકોમાંથી, ભાજપ 48 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 24 બેઠકો પર આગળ છે.

વલણો આવ્યા પછી દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ પહેલાં, 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. ત્યારે ભાજપે 5 વર્ષમાં 49 બેઠકો જીતી અને 3 મુખ્યમંત્રી બદલ્યા હતા.

Related Posts

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર
  • September 26, 2026

Mayawati BSP Crisis: બહુજન સમાજ પાર્ટી (BSP) હાલમાં તેના રાજકીય અસ્તિત્વના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે પાર્ટીએ લોકસભામાં 21 બેઠકો સુધીનો આંકડો હાંસલ…

Continue reading
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો
  • September 26, 2026

Prashant Kishor: જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે દેશની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે તેમને વર્ષ 2021થી જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

  • September 26, 2026
  • 2 views
Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

  • September 26, 2026
  • 3 views
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 6 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 8 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર