દિલ્હી ચૂંટણી પરિણામ: કાલકાજી બેઠક પર CM આતિશીની જીત

  • India
  • February 8, 2025
  • 0 Comments
  • દિલ્હી ચૂંટણી પરિણામ: કાલકાજી બેઠક પર CM આતિશીની જીત

દિલ્હીના CM આતિશીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી જીત થઈ છે. દિલ્હીની કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર હતી. અહીં ભાજપના રમેશ બિધુરી પાછળ રહી ગયા છે. તેઓ CM આતિશી સામે ચૂંટણી લડ્યા હતા.

આ તરફ દિલ્હી ચૂંટણી બાદ હાલ ચાલી રહેલ મતગણતરીમાં AAPને પહેલો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં AAP નેતા મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હારી ગયા છે.
ભાજપના તરવિંદર સિંહ મારવાહ 1844 મતોના માર્જિનથી આ બેઠક જીત્યા.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ તેમને હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત ત્રીજા સ્થાને રહ્યા.

આ પણ વાંચો- ‘જીવન નિષ્કલંક હોવું…’ દિલ્હી પરિણામો વચ્ચે કેજરીવાલ પર બોલ્યા અન્ના હજારે

Related Posts

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો
  • June 29, 2026

PM Modi Seychelles Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની સેશેલ્સ મુલાકાત ભારત અને આ ટાપુ દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો વળાંક લઈને આવી છે. સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ અને નેશનલ…

Continue reading
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 2 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 3 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 6 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 5 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 11 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 14 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ