બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ?

  • India
  • February 17, 2025
  • 1 Comments
  • બીજેપી પ્રવક્તાએ ચીનના બહાને કોંગ્રેસ નેતા રાહુલ પર કેમ કર્યા આક્ષેપ?

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, “મને ખબર નથી કે ચીનથી (ભારત માટે) શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દો સમયાંતરે સામે આવતો રહે છે, કારણ કે અમેરિકાને દુશ્મનને વ્યાખ્યાયિત કરવાની આદત છે.”

હવે આ મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આ મામલે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું, “સેમ પિત્રોડાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ, ડીપ સ્ટેટ અને ચીનના એજન્ટ તરીકે કામ કરે છે.”

ભાજપના પ્રવક્તાએ કહ્યું, “રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં 34 વખત ચીનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતનો ઉલ્લેખ આટલી વાર કર્યો નહીં. ડોકલામ દરમિયાન તે ગુપ્ત રીતે ચીની રાજદૂતને મળી રહ્યો હતો.

ભંડારીએ કહ્યું, “સેમ પિત્રોડાએ સ્પષ્ટ કર્યું કે જ્યારે રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે તેઓ ચીનને પસંદ કરશે. રાહુલ ગાંધી દ્વારા લેવામાં આવેલ દરેક પગલું દર્શાવે છે કે તેઓ જ્યોર્જ સોરોસ, ડીપ સ્ટેટ અને ચીનના રિમોટ કંટ્રોલ છે.

આ પણ વાંચો- Surat: નવરાત્રીમાં મિત્ર પાસેથી સગીરાને ઢસડી જઈ દુષ્કર્મ ગુજારનાર બે શખ્સો દોષિત, કોર્ટ સજા સંભળાવશે!

 આ પણ વાંચો- USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 3 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 5 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 4 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 6 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 8 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 7 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !