Amreli: લોખંડની કોશના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતના મુખમાં ધકેલી, બાળકોએ માતા ગુમાવી

  • Gujarat
  • February 20, 2025
  • 2 Comments

Amreli: સાવરકુંડલાના ખડકાળા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. લોખંડની કોશના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં બાળકો 3 બાળકો માતા વિહોણા બન્યા છે. પત્ની હત્યા કરી પતિ ફારર થઈ ગયો છે. જેથી આરોપી પતિને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ ગયો છે. 32 વર્ષીય આશાબેન નિમાવતની તેમના પતિ પરેશ નિમાવતે ખાડો ખોદવાની લોખંડની કોશ વડે હત્યા કરી છે. પરિણીતા ગામમાં વૃદ્ધો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી. મહિલાને પેટના ભાગે 7થી વધુ ગંભીર ઘા મારી દીધા હતા. માતાની હત્યા થઈ જતાં 3 સંતાનો માતાએ સથવારો ગુમાવ્યો છે.

સાવરકુંડલા પોલીસે મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આરોપી પતિને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે હત્યા કરવાનું કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ Delhi: કેજરીવાલને જંગી મતોથી હારવનાર પ્રવેશ વર્મા દિલ્હીના મુખ્યમંત્રી કેમ ન બની શક્યા?

આ પણ વાંચોઃ ગુજરાત બજેટ 2025-26: નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા; અન્નાદાતા-યુવાઓ માટે થઈ શકે છે મોટી જાહેરાતો

આ પણ વાંચોઃ RAJKOT: ગોંડલમાં મકાન જમીનદોસ્ત, 3 લોકો દટાયાં, રેસ્ક્યૂ ચાલુ

Related Posts

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ