MORBIમાંથી ઝડપાયું આધારકાર્ડમાં છેડછાડનું કૌભાંડ, આ રીતે આવ્યો સમગ્ર મામલો બહાર?

મોરબીમાંથી ગેરકાયેદસર આધારકાર્ડમાં સુધારા કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોસ્ટમેન અને દુકાનદારે સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. આધાર કીટનો પોસ્ટમેને દુરુપયોગ કર્યો છે. આઈડી કીટના આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવ્યા. બનાવટી બાયોમેટ્રીકના આધારે આધારકાર્ડ બનાવી ઠગાઈ આચરી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાનમાં અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલી ફી મુજબ નહીં પરંતુ 300થી લઈને 5000 સુધીના રૂપિયા લઈ આધારકાર્ડમાં સુધારી-વધારા કર્યા પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.

મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબરવાળી કીટ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બન્ને શખ્સો આઈડી અને ખોટી બાયોમેટ્રિકનો દુર્પયોગ   કરી અરજદારો સાથે ઠગાઈ કરતાં હતા. જેથી ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ નોંધી બન્ને વિરુધ્ધ મોરબી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ PANCHMAHAL: પુરવઠા અધિકારી વેશપલટો કરી બન્યા અરજદાર: શિયાળમાં અધિકારીઓના પરશેવા છૂટ્યા

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 3 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 9 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 10 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views

  • 24 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!