AAP Gujarat: ઉમેશ મકવાણાએ દંડકપદેથી આપ્યું રાજીનામું, ધારાસભ્યપદેથી રાજીનામા અંગે શું કહ્યું ?

AAP Gujarat: વિસાવદર બેઠક પર AAP ના ગોપાલ ઈટાલિયાની પેટાચૂંટણીમાં જીતતા આપ ખુશી મનાવી રહ્યું છે. ત્યારે આ જીતની ખુશી વચ્ચે આપ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે તેઓ આપ પાર્ટીમાંથી રાજીનામુ ચાલે તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલે સ્પષ્ટતા કરી હતી.

ઉમેશ મકવાણાએ દંડકપદેથી આપ્યું રાજીનામું

મળતી માહિતી મુજબ બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે તેઓએ દંડકપદેથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતુ કે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઇશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ. વધુમાં તેમણે પાર્ટી સામે બળાપો ઠાલવતા એમ કહ્યું હતુ કે, ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવાર દલિત સમાજના હતા એટલા માટે તેમને એકલો મૂકી દીધો છે. આમ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ત્યારે હવે આપના ધારાસભ્યએ જ પાર્ટી સામે મોરચો ખોલ્યો છે અને અંદરનો કકળાટ છતો કર્યો છે.

AAP Gujarat

પાર્ટીમાં અસંતોષના ભણકારા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેશ મકવાણા લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા નથી અને AAPના અન્ય ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી. આ ઉપરાંત, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે, જે AAPની અંદરની અશાંતિનો સંકેત આપે છે.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 2 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 14 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 18 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 17 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 13 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં