Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • Gujarat
  • October 29, 2025
  • 0 Comments

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે, “હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ. પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ-ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી.”મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએબોખલાહટ‘ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, “મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, એમને પોતાને જ ખબર નથી. AAPનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે.”

તેમણે મનસુખ વસાવાના 30-35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, “તેમણે વિકાસના કામ કર્યા નથી. ખરાબ રસ્તાઓ, જર્જરીત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે. વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા?”નિરંજન વસાવાએ મનસુખ વસાવાનેનાંદોદમાં કમલમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો’ કહ્યું.

તેમણે મનસુખ વસાવાને પડકાર આપ્યો કે, “મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે.” તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું.”

AAPની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો

નિરંજન વસાવાએ કહ્યું કે, “ભાજપ-કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો AAPની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ.” આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં AAP વિકાસ અને પ્રજાજાગૃતિ પર ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર
  • September 10, 2026

Gopal Italia: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે અને પ્રથમ દિવસે જ ખેડૂતો, દુષ્કાળ, વીજળી, જૂના કાયદા તથા શહેરોના ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આમ…

Continue reading
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?
  • September 10, 2026

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું આ વખતનું ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવતા તેની કાર્યવાહી અને પ્રજાના પ્રશ્નો પર થનારી ચર્ચાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિધાનસભાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 3 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 8 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર