AHMEDABAD: બોર્ડની પરીક્ષા શરુ થાય તે પહેલા સારથી એપ મદદરૂપ, DEOએ શું કહ્યું?

  • Gujarat
  • January 17, 2025
  • 0 Comments

ફેબ્રુઆરીમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. ત્યારે પરિક્ષામાં મુંઝવણ અનુભવતાં વિદ્યાર્થીઓ માટે ઉકેલ શોધાયો છે. જેથી વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર થશે. વર્ષ 2022થી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સારથી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે 9909922648 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબરથી કોલ કરી મદદ લઇ શકાય છે.

આ હેલ્પલાઇન નંબર ઉપર વ્હોટ્સએપ મેસેજ કરીને વિદ્યાર્થી, અને અન્ય કોઈપણ વ્યક્તિ શિક્ષણને લગતી માહિતી મેળવી શકે છે. કેટલાંક સંજોગોમાં તો વિદ્યાર્થીઓ તે હદ સુધી ડરી ગયા હોય છે કે તેમને મનોચિકિત્સકની પણ જરૂર પડે છે, જેથી સારથી પોર્ટલ પર શિક્ષકો સાથે મનોચિકિત્સકોને પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

DEOએ શું કહ્યું?

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સારથી પોર્ટલ વર્ષ 2022માં ફક્ત બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શરૂ કરાયું હતુ.  હાલમાં સમગ્ર વર્ષ દરમિયાન તેની સેવાઓ ઉપલબ્ધ રહે છે. પણ બોર્ડની પરીક્ષા દરમિયાન ખાસ કરીને સારથી પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ BHAVANAGAR: બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 3 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 7 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 9 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 10 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

  • 19 views
Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?