AIના ઉપયોગથી ભારતના ડેટાને જોખમ? સરકારી કર્મચારીઓને ચેતવણી, આ દેશમાં છે પ્રતિબંધ?

  • India
  • February 5, 2025
  • 0 Comments

Deepseek AI અને ChatGPT પર  પ્રશ્નો ઉભા થયા છે. આ ટુલ્સ પર  કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાઈવસી જોખમાય તેવા આરોપ લાગ્યા છે.  બંને ટુલ્સ   ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે    ભારત સરકાર દ્વારા ChatGPT અને Deepseek જેવા AIનો ઉપયોગ કરવા અંગે કર્મચારીઓને ચેતવ્યા છે.  નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓને AI ટૂલ્સનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

સરકારી દસ્તાવેજોને જોખમ

સરકારી દસ્તાવેજો અને ડેટા ગોપનીયતા માટેના જોખમોને ટાંકીને, સરકારે કહ્યું કે તમામ સરકારી વિભાગોએ ઓફિસ સંબંધિત કામ માટે ChatGPT અને DeepSeek સહિત અન્ય AI સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સરકારનું કહેવું છે કે તેમના ઉપયોગથી સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે ખતરો ઉભો થઈ શકે છે.

આટલા દેશોમાં પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા અને ઇટાલી જેવા દેશોએ ડેટા ગોપનીયતા જોખમોનું કારણ આગળ ધરી ડીપસીક એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચોઃ Mahakumbh: દિલ્હીમાં મતદાન, બીજી બાજુ યોગી સાથે મોદીનું ગંગા સ્નાન, જુઓ

આ પણ વાંચોઃ Delhi Elections LIVE: 9 વાગ્યા સુધીમાં 8.1 ટકા મતદાન, રાષ્ટ્રપતિ અને આતિશીએ કર્યું મતદાન, કોણ જીતશે?

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 4 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 9 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!