ARAVALLI: સોડા પીતા પહેલા જ મરેલો મકડો નીકળ્યો, ગ્રાહકે શું કરી માંગ?

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ગુજરાતમાં અવારનવાર ઠંડા પીણા, ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળતી હોય છે. ત્યારે આવી જ એક બેદરકારી મોડાસામાં સામે આવી છે. જ્યાં ગ્રાહકે પીવા લીધેલી સોડાની બોટલમાં મરેલો મકડો નીકળ્યો છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં ઉત્પાદકો સામે કાર્યવાહી થાય તેવી માગ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે આ કંપનીને અમે બેદરાકીરીની જાણ કરી હોવા છતાં કોઈ પ્રત્યુતર આપ્યો નથી.

અરવલ્લી જીલ્લાના વડા મથક મોડાસાની એક દુકાનમાંથી શૈલેષ પટેલ નામના ગ્રાહકે લીધેલી સોડાની બોટલમાંથી મરેલો મકડો નીકળતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહકે કહ્યું અમે દુાકાને રોજ સોડા પીવા આવીએ છીએ. ત્યારે આજે નવી પ્રોડક્ટની અમે સોડા લીધી હતી. જેનું ઢાંકણ ખોલતાં પહેલા જ માલૂમ પડ્યું હતુ કે અંદર મકડો છે. જેથી આ રીતે સ્વાસ્થય સાથે ચેડાં કરતાં લોકોને ઉત્પાદનની મંજૂરી કોણે આપી અને કેવી રીતે આપી તેવા સવાલો કર્યા હતા. Genz નામની સોડા રાજકોટમાં ઉત્પાદિત થતી હોવાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે. આ કંપનીના કસ્ટમર કેર નંબર પર ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

જેથી ગ્રાહકની માંગ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કંપની વિરુધ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરીમાં ધરખમ વધારો; USમાં 41,330 ગુજરાતીઓ ગેરકાયદેસર ઘુસ્યા

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

    • June 26, 2026
    • 2 views
    Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

    NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

    • June 26, 2026
    • 2 views
    NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

    • June 26, 2026
    • 4 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

    Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

    • June 26, 2026
    • 9 views
    Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

    NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

    • June 26, 2026
    • 10 views
    NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

    Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

    • June 26, 2026
    • 11 views
    Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ