
Aravalli: અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં હાલ જળ સંચય હેઠળ તળાવો-ડેમો ઊંડા કરવાનું કામ ચાલુ રહી છે. જે માટી ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવી રહી છે. ત્યારે બાયડ જીલ્લામાંથી એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં આક્ષેપ કરવામાં આવે છે. જળ સંચય હેઠળ આખા ગુજરાતમાં ડેમ ઊંડા કરવાનું કામ ચાલે છે.
ત્યારે વીડિયો દ્વારા એક વ્યક્તિએ આક્ષેપ કર્યો છે અહીં પરવાનગી લીધી હોવા છતાં સરપંચ અને ભાજપા બાયડ તાલુકા પ્રમુખ ખુમાનસિંહ દાદાગીરી માટી લેવા દેતા નથી. ખેડૂતો જાય તો ક્યા જાય તેવા સવાલો કર્યા છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂતો પોતાના ખર્ચે ખેતરોમાં માટી નાખે છે, તેમ છતાં તેમને રોકવામાં આવી રહ્યા છે.
વધુમાં આક્ષેપ થયા કર્યા છે કે એક jCB ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે. તેનું શર્ટ ફાડી નાખવામાં આવ્યું છે. આક્ષેપ છે ખુમાનસિંહ અને તેના મળતિયા દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે.
કાર્યપાલક ઈજનેર અરવલ્લીની પરવાનગી લીધી હોવા છતાં સરપંચ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતરમાં માટી નાખવા દેવામાં આવતી નથી. જેથી અરવલ્લીના જીલ્લા પ્રમુખ ભીખાભાઈ ઠાકોર, સાંસદ ધવલસિંહ ઝાલા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ હેરાન કરતાં હોવાની જાણ થાય તેવું કહ્યું.
જુઓ બાયડના ભાજપી નેતા ખુમાનસિંહની ખુલ્લેઆમ દાદાગીરી#Bayad #BJP #BJPLeader #viralvideo #thegujaratreport pic.twitter.com/1jJNbQX7Jm
— The Gujarat Report (@TGujarat_Report) May 15, 2025
જળ સંચય પ્રોગ્રામ શું છે?
આ પણ વાંચોઃ
સંઘર્ષવિરામ કરાવી ટ્રમ્પે હાથ ઊંચા કરી લીધા, મેં સીઝ ફાયર કરાવ્યું નથી | Donald Trump
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?
Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો
Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!
Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી
UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:









