Ahmedabad: શરતી જામીનની ‘ઐસી કી તૈસી’ કરી અમદાવાદમાં પહોંચ્યા આસારામ, કેમ કોઈ કાર્યવાહી નહીં?

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

Asaram’s Bail Conditions: દુષ્કર્મના કેસમાં જેલની સજા ભોગવી રહેલા આસારામને(Asaram) સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત પ્રમાણે  આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં. તેમ છતાં ગત 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો.

ત્યારે હવે 12 વર્ષ બાદ અમદાવાદ(Ahmedabad)નાં મોટેરા ખાતે આવેલા આશ્રમમાં (Ahmedabad Motera Ashram) પહોંચ્યા છે. આસારામ આશ્રમમાં પહોંચતાં જ સાધકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જો કે શરતોનું ઉલ્લખન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

31 માર્ચ સુધી મળ્યા શરતી જામીન

મહિલા અનુયાયી પર દુષ્કર્મનાં કેસ મામલે સુપ્રીમ કોર્ટે(Supreme Court) તબીબી આધારે આસારામને 31 માર્ચ સુધીનાં વચગાળાનાં શરતી જામીન પર મુક્ત કર્યા છે. જામીન દરમિયાન, આસારામ અનુયાયીઓને ન મળી શકે તેવી શરત મૂકવામાં આવી છે. જો શરતોનું ઉલ્લંઘન કરે તો જામીન રદ થઈ શકે છે. જો કે, આ શરતો હોવા છતાં આસારામ અમદાવાદ મોટેરા આશ્રમ આવવાના હોવાથી સાધકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાલનપુરમાં પણ કર્યો હતો સત્સંગ

ઉલેખ્ખનીય છે કે આસારામે જેલમાંથી છૂટ્યા બાદ પાનલપુરમાં અનુયાયીઓને મળી શરતી જામીનનાં નિયમોનો ભંગ કર્યો હતો. આસારામે કોર્ટનાં આદેશોને ભંગ કરી પ્રવચન અને સત્સંગ કર્યો હતો. જેને વિડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 2 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 5 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 13 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 9 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 8 views

  • 15 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો