
Astrology: આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે દશ- દુનિયામાં આ ચંદ્રગ્રહણની શું અસર થવાની જેને લઈ વીડિયોમાં ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે દેશ તેમજ રાજકારણ, વડાપ્રધાન મોદી પર શું અસર થવાની છે તેની પણ ચર્ચા જ્યોતિષ સંજય ચૌધરી દ્વારા કરવામાં આવી છે. તો જુઓ આ ખાસ વીડિયો.
આ પણ વાંચો:
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?
UP: ગીતમાં મશગૂલ ડ્રાઈવરે સર્જયો અકસ્માત, ટ્રેક્ટર ઘરમાં ઘુસાડી 6 લોકોને કચડી નાખ્યાં