
Gujarat IAS transfer and Promotion: ગુજરાતમાં બદલીનો દોર શરુ થયો છે. આજે ગુજરાતના IAS બેડામાં મોટો ફેરફાર કરાયો છે. સાગમટે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા છે. AMCના નવા કમિશનર બંછાનિધિ પાની બન્યા છે. જ્યારે BMC કમિશનરને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.
4 IASની બઢતીના આદેશ
રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.
આ પણ વાંચોઃ Dahod: કૂવામાં પડી જતાં બે દીકરીઓ અને માતાનું મોત, જાણો કેવી રીતે બની ઘટના?
આ પણ વાંચોઃ Delhi Election: AAPના 7 ધારાસભ્યોએ એકાએક રાજીનામા આપ્યા, કોણે આપી લાલચ? જાણો કેજરીવાલ હાર-જીત પર શું અસર?







