ભરુચઃ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની ડોક્ટરની બેદરકારીના કારણે બેવાર કરવી પડી સર્જરી?

  • Gujarat
  • December 19, 2024
  • 0 Comments

ભરુચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગજારાયા બાદ તેની સ્થિત કફોડી બની ગઈ છે. તેની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. પાડોશી નરાધમે બાળકી પર રેપ કર્યા બાદ લોખંડનો સળિયો ગુપ્તાંગમાં નાખ્યો હતો અને શરીરે બચકા ભરી લીધા હતા. હાલ નરાધમની પોલીસે ધરપકડ કરી લીધી છે.

બીજી તરફ પિડિત બાળકીને સ્થાનિક હોસ્પિટલ બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યાં બાળકીની સર્જરી કરાઈ હતી. જો કે ડોક્ટરની ભૂલના કારણે તેની ફરી સર્જરી કરવાની ફરજ પડી હતી. હાલ બાળકીનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. મૂળ ઝારખંડના આ પરિવારમાં પતિ-પત્ની સાથે ચાર બાળકો છે. જેમાં બે પુત્રો અને બે પુત્રી છે.

બાળકીને મોઢા અને પેટના ભાગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ છે, ત્યારે પેટના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પગલે ભરૂચની હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરાઈ હતી. પરંતુ આ સર્જરી દરમિયાન એક ટાંકો ભૂલી જતાં ડોક્ટરોને આ સર્જરી ફરી કરવાની જરૂર પડી હતી. હાલ બાળકીની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજના મંત્રી સહિતની ટીમ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ઝારખંડ સરકારની ટીમે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરીને બાળકીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 2 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!