Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

  • India
  • July 15, 2025
  • 0 Comments

Bihar Tushar Gandhi insult:  દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ બિહારમાં તેમના વંશજને ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એક સભામાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી મોતીહારીના તુર્કૌલિયા પંચાયત ભવનમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ દેશ, બિહાર અને સરકારની નીતિઓમાં વધી રહેલા ઉન્માદ સામે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. આ વખતે વિનય કુમારે તેમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે તમે લોકો એક પક્ષની જેમ વાત કરી રહ્યા છો. તમે ગાંધીજીના વંશજ ન હોઈ શકો. આ બાબતે ઘણો હોબાળો મચી ગયો હતો.

અમે ડરવાના નથી

બોલાચાલી ઉગ્ર બનતાં તુષાર ગાંધીને કાર્યક્રમ છોડીને જતા રહેવા કહી દીધુ. ઘણા સ્થાનિક લોકોએ પણ વડાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિવાદ અટક્યો નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુષાર ગાંધી સાથે રહેલા એક સહયોગીએ નીતિશ સરકાર બદલવાની વાત કરતા જ વિનય સાહ નામની વ્યક્તિ ગુસ્સે થઈ ગઈ અને તેનો વિરોધ કરવા લાગી. જેના પર તુષાર ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમને અસભ્ય અને અપમાનિત કરાયા છે, પરંતુ અમે આનાથી ડરવાના નથી. બિહારમાં પરિવર્તન માટેનું કામ ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી ઉત્તર બિહારના 8 દિવસના પ્રવાસે છે. તેઓ ‘બદલો બિહાર, નયી સરકાર’ અભિયાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન તેઓ તુર્કૌલિયા પહોંચ્યા અને ઐતિહાસિક લીમડાના ઝાડના દર્શન કર્યા પછી, તેમણે પંચાયત ભવનમાં સભાને સંબોધવાનું શરૂ કર્યું. તે દરમિયાન આ હંગામો થયો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોની પુષ્ટી ધ ગુજરાત રિપોર્ટ કરતું નથી.

અગાઉ મુઝફ્ફરપુરમાં તેમણે ભાજપ પર મતદારયાદી સુધારણાના બહાને જનાદેશ ચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તુષારે કહ્યું હતું કે બિહારની ચૂંટણી ચોરી કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેઓ બિહારના લોકોને આનાથી પોતાને કેવી રીતે બચાવવા તે અંગે જાગૃત કરવા માટે અહીં મુલાકાત લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?

Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા

Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ

 

 

Related Posts

Amit Shah on Illegal Immigrants: ઘૂસણખોરોના મુદ્દે અમિત શાહના દાવા પર સવાલ, RTIમાં ગૃહ મંત્રાલયે કહ્યું- કેન્દ્રીય આંકડા ઉપલબ્ધ નથી
  • October 15, 2026

Amit Shah on Illegal Immigrants: દેશના વિવિધ ભાગોમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ…

Continue reading
PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ
  • October 14, 2026

PM CARES Fund Investigation: PM-CARES ફંડની કામગીરી, તેમાં એકત્ર થયેલા દાનના સંચાલન અને તેના ટ્રસ્ટીઓની ભૂમિકાની તપાસ કરવાની માગ કરતી અરજી લોકપાલે ફગાવી દીધી છે. લોકપાલે જણાવ્યું હતું કે રજૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amit Shah on Illegal Immigrants: ઘૂસણખોરોના મુદ્દે અમિત શાહના દાવા પર સવાલ, RTIમાં ગૃહ મંત્રાલયે કહ્યું- કેન્દ્રીય આંકડા ઉપલબ્ધ નથી

  • October 15, 2026
  • 2 views
Amit Shah on Illegal Immigrants: ઘૂસણખોરોના મુદ્દે અમિત શાહના દાવા પર સવાલ, RTIમાં ગૃહ મંત્રાલયે કહ્યું- કેન્દ્રીય આંકડા ઉપલબ્ધ નથી

Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ

  • October 15, 2026
  • 4 views
Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ

PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

  • October 14, 2026
  • 3 views
PM CARES Fund Investigation: PM-CARES ફંડની તપાસની માગ કરતી અરજી લોકપાલે ફગાવી, નવી ફરિયાદ દાખલ કરવાની છૂટ

Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

  • October 14, 2026
  • 4 views
Justice Kurian Joseph: ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે તો લોકશાહીનાં મૂળમાં ઝેર ભળશે – જસ્ટિસ કુરિયન જોસેફ

Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

  • October 14, 2026
  • 8 views
Patan BJP Congress Clash: પાટણમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, શાહી ફેંકવાના આરોપો બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 6 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?