
Kanhaiya Kumar: મોદી સરકરની વોટ ચોરી પકડાયા બાદ ચારેકોરથી ઘેરાઈ છે. બચવાના રસ્તાઓ શોધી રહી છે, પરંતુ રસ્તો મળી રહ્યો નથી. ગઈકાલે વડાપ્રધાન મોદી મારી માને ગાળો આપી કહી ભાવૂક થઈ ગયા હતા. કહ્યું હતુ કે કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી મારી માતાને ગાળો આપી છે. મોદીએ વધુમાં કહ્યુ હતુ કે આ મારી માતાને જ ગાળો નથી દેશની મહિલાઓનું અપમાન છે. મોદી સાથે કંઈ પણ બને એટલે જનતા પર ઢોળી દે. જો કે આ વખતે લોકોએ મોદીને જ ટ્રોલ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને ગાળે આપવાનો મામલો દેશભરમાં ચગ્યો છે.
Media went to Kanhaiya Kumar asking about the abuse to Modi mother…
But, when Kanhaiya asked what was the abuse and who from Congress did — Godi media went blank…why?
They should have answered that.. pic.twitter.com/5QMPStEcgb
— Shantanu (@shaandelhite) September 2, 2025
ગોદી મિડિયા વિપક્ષને સવાલો કરી રહ્યું છે, મોદીની માતાને ગાળો કેમ બોલી. જો કે તે પણ મોદીને જેમ ફસાઈ જઈ રહ્યું છે. કારણ કે હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોદી મિડિયા કોંગ્રેસ નેતા કનૈયાકુમારને સવાલ પૂછે છે, કોંગ્રેસે મોદીને ગાળો કેમ બોલી?, જેથી કનૈયાકુમાર સામે જડબાતોડ પ્રશ્ન પૂછે છે ગાળો કેવી અને કોણે બોલી. તેનો જવાબ ગોદી મિડિયા આપી ના શક્યું. જેથી મોદી ભક્તિ કરતાં મિડિયાનો મજાક બની ગયો છે. તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વારંવાર કહી રહી છે અમને પુરાવા આપો કે અમે ગાળો બોલી. જોકે ભાજપ કે ગોદી મિડિયા પુરાવા આપતું નથી. કંઈ પણ જાણ્યા વગર મોદીની વાત સાચી માની કોંગ્રેસ નેતાઓને સવાલ કરવા જતું ગોદી મિડિયા પણ ફસાઈ ગયું છે.
જ્યારેથી વોટ ચોરી બહાર આવી ત્યારથી મોદી સરકારની અનેક પોલ બહાર આવી રહી છે. સાથે તેમની ભક્તિ કરતાં ગોદી મિડિયાની પણ. ત્યારે આજે વધુ એક વિડિયો વાયરલ થતાં ગોદી મિડિયાને શરમમાં મૂકાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!
Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?