Terror attack: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આડેધડ ફાયરીંગ કરી 16ની હત્યા કરનાર આતંકી સાજિદ ભારતીય નીકળ્યો!

  • World
  • December 17, 2025
  • 0 Comments

Terror attack: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર ઉત્સવ મનાવી રહેલા નાગરિકો ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરનાર અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજિદ અકરમ ભારતીય હોવાનો ખુલાસો થયો છે.

તેણે ગયા મહિને ભારતીસ પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હોવાની વાત સામે આવી છે જ્યારે તેનો પુત્ર નાવિદ ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટથી ફિલિપાઈન્સ ગયો હતો જ્યાં તેઓએ કટ્ટરવાદી ઈસ્લામિક મૌલવીઓની મુલાકાત લીધી હોવાની વાત સામે આવી છે અને અહીં જ આતંકી હુમલાની તાલીમ લીધા હોવાના પણ અહેવાલ છે.

મહત્વનું છે કે ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં કટ્ટરવાદી મૌલવીઓ અને ઈસ્લામિક આતંકી જૂથો સક્રિય રહયા છે જેઓ આતંકીઓ તૈયાર કરતા હોવાની વાતો અવારનવાર મીડિયામાં આવતી રહેતી હોય છે.

દરમિયાન સાજિદ અકરમ ભારતીય હોવાના મીડિયા અહેવાલો બાદ તેલંગણા પોલીસે પ્રેસને માહિતી આપી હતી કે,50 વર્ષીય સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો ભારતીય નાગરિક હતો જે નોકરીની શોધમાં 27 વર્ષ અગાઉ નવેમ્બર 1998માં ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો ત્યારબાદ ક્રમશઃ તેના ભારતમાં રહેતા પરિવાર સાથે સંપર્ક નહિવત થઈ ગયો હતો અને તે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયો જ્યાં તેણે યુરોપીયન મૂળની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા ત્યારબાદ સાજિદ છ વખત ઇન્ડિયા તેના વતનમાં આવ્યો હતો તે મુખ્યત્વે મિલકત સંબંધિત કામ અને પરિવારજનોને મળવા આવ્યો હતો.તેલંગણા પોલીસે ઉમેર્યુ કે સાજિદની કટ્ટરવાદી માનસિકતા સાથે ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

આમ,સિડનીના બોન્ડી બીચ પર આતંકી હુમલો કરનાર આતંકી મૂળ ભારતીય હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો

  • July 18, 2026
  • 2 views
US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો

AUSSIE-NZ Racism Against Indians: ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને મળી રહી છે જાન-માલની ધમકીઓ! પણ મોદી તમશો કરીને પાછા આવી ગયા?

  • July 18, 2026
  • 8 views
AUSSIE-NZ Racism Against Indians: ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને મળી રહી છે જાન-માલની ધમકીઓ! પણ મોદી તમશો કરીને પાછા આવી ગયા?

Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

  • July 18, 2026
  • 7 views
Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

  • July 17, 2026
  • 10 views
Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

  • July 17, 2026
  • 15 views
US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?