Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

Botad News: બોટાદના હડદડ ગામે ‘કડદા’ પ્રથાથી કંટાળેલા ખેડૂતો અને AAP પાર્ટીએ ગઈકાલે મહાપંચાયતનું આયોજન કર્યું હતુ. જો કે પોલીસ આવી પહોંચતાં ખેડૂતો વિફર્યા હતા અને  પથ્થમારો કરી પોલીસ વાન ઉધી પાડી દીધી હતી. જેથી ઘણા પોલીસકર્મીઓ ઈજાઓનો ભોગ બન્યા હતા.  હાલ પણ વાતાવરણ તંગ છે.

ત્યારે આ મામલે પોલીસે AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR નોંધી છે. પોલીસે સડયંત્ર, હત્યાનો પ્રયાસ, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ ગંભીર કલમ હેઠળ FIR દાખલ કરી છે.

મળતી જાણકારી અનુસાર AAP  નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 60થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારાની ઘટના બાદ પોલીસ ખડેપગે છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગંભીરતાને જોતા જૂનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજી નિલેશ જાદડિયાએ જાતે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

ખેડૂતનું આંદોલન કેમ?

બોટાદ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન મુખ્યત્વે કપાસના વેચાણમાં થતી અન્યાયી ‘કડદા’ પ્રથા અને ઓછા ભાવને કારણે શરૂ થયું છે. ‘કડદા’ એ એક અનૈતિક પ્રથા છે, જેમાં બોટાદના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) યાર્ડમાં કપાસના વજનમાં ગેરમાર્ગે કપાત કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને તેમનો યોગ્ય ભાવ મળતો નથી. આ પ્રથા નાબૂદ કરવા અને કપાસને રુ. ૧,૩૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણની માંગ કરીને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

આ લોકો સામે ફરિયાદ

1. રાજુભાઇ કરપડા
2. પ્રવિણભાઇ રામ
3. મહિપાલસિંહ ભીખુભાઇ ઝાલા
4. લાલજીભાઇ પોપટભાઇ વાઘેલા
5. ભુપતભાઇ દાનાભાઇ જમોડ
6. અભિષેકભાઇ પ્રકાશભાઇ સોલંકી
7. પરશોતમભાઇ દયાળભાઇ રાઠોડ
8. મહેન્દ્રભાઇ સાટીયા
9. કાનજીભાઇ ગટોરભાઇ વાળા
10. જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતો ગાંધી રમેશભાઇ જમોડ (હડદડ)
11. બીજલભાઇ મેર (ગોરડકા)
12. હંસરાજભાઇ એભલભાઇ જમોડ
13. ભગુભાઇ દેવાયતભાઇ બોરીચા
14. હરેશભાઇ પટગીર (કુંડળ)
15. સરલભાઇ મોરી
16. વિપુલભાઇ મેવાડા
17. ધનજીભાઇ દયાળભાઇ ગોહિલ
18. રાજુભાઇ કીહલા (નાગલપર)
19. દેવકરણભાઇ જોગરાણા
20. રક્ષાબેન રમેશભાઇ ચાવડા
21. અશોકભાઇ મશરૂભાઇ મેર ઉ.વ.૪૦ રહે.વાટાવચ્છ ગામ,તા.સાયલા જી.સુરેન્દ્રનગર
22. રમેશભાઇ વાલજીભાઇ મેર ઉ.વ.૪૩ રહે.ડોળીયા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
23. મંછારામ ભીખુલાલ દુધરેજીયા ઉ.વ.૬૩ રહે.ભોજપરી ગામ, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર
24. જોરૂભાઇ જગાભાઇ શેખ ઉ.વ.૪૦ રહે.ગઢ શીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
25. નીતીનભાઇ મેઘાભાઇ શેખ ઉ.વ.૨૨ રહે.ગઢ શીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
26. વલ્લભભાઇ જગાભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.ગઢ શીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
27. જગદીશભાઇ વજાભાઇ ધોરીયા ઉ.વ.૨૫ રહે.નાના પાળીયાદ તા.જી.બોટાદ
28. હસમુખભાઇ હંસરાજભાઇ ધોરીયા ઉ.વ.૩૦ રહે.નાના પાળીયાદ તા.જી.બોટાદ
29. વિજયભાઇ વજાભાઇ ધોરીયા ઉ.વ.૩૯ રહે.નાના પાળીયાદ તા.જી.બોટાદ
30. ઘનશ્યામભાઇ જગુભાઇ શેખ ઉ.વ.૪૨ રહે.સાંગણપુર તા.રાણપુર જી.બોટાદ
31. વિપુલભાઇ પરમાભાઇ શેખ ઉ.વ.૨૭ રહે.ગઢ શીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
32. રમેશભાઇ પશવાભાઇ મેર ઉ.વ.૪૫ રહે.મોટા ભડલા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
33. ઘનાભાઇ ત્રિકમભાઇ મેર ઉ.વ.૪૫ રહે.મોટા ભડલા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
34. ઘનશ્યામભાઇ ધરમશીભાઇ ગોહિલ ઉ.વ.૨૬ રહે.સાંગોઇ ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
35. પ્રફુલભાઇ ભલાભાઇ શેખ ઉ.વ.૩૦ રહે.ગઢ શીરવાણીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
36. દલસુખભાઇ ત્રિકમભાઇ જીડીયા ઉ.વ.૪૦ રહે.ટાટમ ગામ, તા.ગઢડા જી.બોટાદ
37. મહેશભાઇ લાલજીભાઇ કોટડીયા ઉ.વ.૪૪ રહે.ઉમરાડી તા.જેતપુર જી.રાજકોટ
38. ભાવેશભાઇ દલપતભાઇ બોરીસાગર ઉ.વ.૪૨ રહે.જુનાગઢ
39. વજાભાઇ નાથાભાઇ મેર ઉ.વ.૩૫ રહે.મોટા ભાડલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
40. પિન્ટુભાઇ રણછોડભાઇ પરાળીયા ઉ.વ.૨૨ રહે.નોલી ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
41. જેન્તીભાઇ નાગજીભાઇ ડેરવાળીયા ઉ.વ.૩૩ રહે.નોલી ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
42. રાહુલભાઇ પાંચાભાઇ ઠાકોર ઉ.વ.૨૬ રહે.શંખેશ્વર, ફીરોજપુરા તા.શંખેશ્વર જી.પાટણ
43. દલસુખભાઇ ધનસુખભાઇ વસાણી ઉ.વ.૫૫ રહે.ઉમરાળા, રામાપીરના મંદીર પાસે, તા.રાણપુર જી.બોટાદ
44. હીતેશભાઇ ભુપતભાઇ ગોહીલ ઉ.વ.૨૬ રહે.શંખેશ્વર, ફીરોજપુરા તા.શંખેશ્વર જી.પાટણ
45. પરેશભાઇ પથાભાઇ ધોરીયા ઉ.વ.૩૩ રહે.નાના પાળીયાદ ગામ, તા.જી.બોટાદ
46. રાજેશભાઇ પુનાભાઇ ધોરીયા ઉ.વ.૪૫ રહે.નાના પાળીયાદ ગામ, તા.જી.બોટાદ
47. ગભરૂભાઇ જીણાભાઇ કરપડા ઉ.વ.૩૭ રહે.બોટાદ, બ્રાહ્મણ સોસાયટી, પાળીયાદ રોડ, તા.જી.બોટાદ મુળ રહે.ઢીંકવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર
48. રાજેશભાઇ કલ્યાણભાઇ જમોડ ઉ.વ.૪૦ રહે.હડદડ ગામ, નવાપરા તા.જી.બોટાદ
49. વનરાજભાઇ વાલજીભાઇ જમોડ ઉ.વ.૨૫ રહે.હડદડ ગામ, શીતળામાંના મંદીર પાસે, તા.જી.બોટાદ
50. ઘનશ્યામભાઇ ત્રિભુવનભાઇ પરાલીયા ઉ.વ.૪૬ રહે.જોબાળા ગામ, તા.ચુડા જી.સુરેન્દ્રનગર
51. વલ્લભભાઇ પરશોત્તમભાઇ જમોડ ઉ.વ.૩૧ રહે.હડદડ ગામ, તા.જી.બોટાદ
52. જેન્તીભાઇ બીજલભાઇ કટુડીયા ઉ.વ.૩૨ રહે.જોબાળા ગામ, તા.ચુડા જી.સુરેન્દ્રનગર
53. વિક્રમભાઇ ભાવભાઇ જમોડ ઉ.વ.૩૫ રહે.હડદડ ગામ, તા.જી.બોટાદ
54. રોહીતભાઇ વિનુભાઇ ભુવા ઉ.વ.૪૨ રહે.સ્ટેશન વાવડી, તા.જેતપુર જી.રાજકોટ
55. સાગરભાઇ ભનાભાઇ ધરજીયા ઉ.વ.૨૩ રહે.ખેરાણા ગામ, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર
56. રાજુભાઇ કચરાભાઇ બોરખાતરીયા ઉ.વ.૩૮ રહે.માણાવદર જી.જુનાગઢ
57. ઓધાભાઇ હરજીભાઇ ધોરીયા ઉ.વ.૪૦ રહે.નાના પાળીયાદ તા.જી.બોટાદ
58. વિનુભાઇ મોહનભાઇ ધોરીયા ઉ.વ.૫૦ રહે.નાના પાળીયાદ તા.જી.બોટાદ
59. એભલભાઇ જેમાભાઇ વસાણી ઉ.વ.૩૫ રહે.ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ
60. વાલજીભાઇ કાનજીભાઇ કાલીયા ઉ.વ.૩૮ રહે.જોબાળા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર
61. જીતેન્દ્રભાઇ રસીકભાઇ ગોવિંદીયા ઉ.વ.૨૪ રહે.જોબાળા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર
62. ભાવેશભાઇ નરશીભાઇ તલસાણીયા ઉ.વ.૩૨ રહે.મહીદણ ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર
63. કાળુભાઇ દલસુખભાઇ ધરજીયા ઉ.વ.૨૬ રહે.મોટા ભડલા ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
64. હરજીભાઇ વેલશીભાઇ ઝાપડીયા ઉ.વ.૪૦ રહે.બોડી ગામ, તા.જી.બોટાદ
65. રમેશભાઇ રાજાભાઇ મુંધવા ઉ.વ.૨૪ રહે.મોટા ભડલા ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
66. હમીરભાઇ કરશનભાઇ સાકરીયા ઉ.વ.૩૫ રહે.દેવગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
67. ભાઇલાલભાઇ વાલજીભાઇ પટેલ ઉ.વ.૫૦ રહે.કુંતલપુર ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર
68. વિપુલભાઇ ઉર્ફે કમલેશભાઇ હકાભાઇ હરીયાણી ઉ.વ.૩૪ રહે.ભદ્રાવડી ગામ, તા.જી.બોટાદ
69. અશોકભાઇ ગટોરભાઇ શેખ ઉ.વ.૪૦ રહે.જોબાળા ગામ, તા.ચુડા જી.સુરેન્દ્રનગર
70. કમાભાઇ સતાભાઇ ઝાપડા ઉ.વ.૬૦ રહે.મોટા ભડલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
71. ઇશ્વરભાઇ જાદવભાઇ શેખ ઉ.વ.૨૭ રહે.નોલી ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
72. અશોકભાઇ બાબુભાઇ ઓળકીયા ઉ.વ.૨૪ રહે.હોળાયા ગામ, તા.ગઢડા જી.બોટાદ
73. હરેશભાઇ ઘનશ્યામભાઇ પરમાર ઉ.વ.૨૪ રહે.નોલી ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
74. અરવિંદભાઇ કરમશીભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.નોલી ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
75. મેહુલભાઇ ઘુઘાભાઇ સાકરીયા ઉ.વ.૨૪ રહે.નોલી ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
76. હરેશભાઇ આપભાઇ પટગીર ઉ.વ.૫૦ રહે.કુંડળ ગામ તા.બરવાળા જી.બોટાદ
77. અરવિંદભાઇ કરશનભાઇ ધાડવી ઉ.વ.૩૭ રહે.જસાપર ગામ, તા.સાયલા જી.સુરેન્દ્રનગર
78. વિપુલભાઇ વિનુભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે.ગઢડીયા ગામ, તા.જી.બોટાદ
79. વિહાભાઇ ઘુઘાભાઇ ખાંભલા ઉ.વ.૪૪ રહે.કુંતલપુર ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર
80. કરશનભાઇ ભીખાભાઇ ઉ.વ.૩૮ રહે.દુધઇ ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર
81. સંગ્રામભાઇ નારાયણભાઇ ઘીયડ ઉ.વ.૪૨ રહે.દુધઇ ગામ તા.મુળી જી.સુરેન્દ્રનગર
82. કમાભાઇ લવાભાઇ મેર ઉ.વ.૬૫ રહે.ભડલા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર
83. રાણાભાઇ દેસાભાઇ શેખ ઉ.વ.૪૦ રહે.સાંગણપુર તા.રાણપુર જી.બોટાદ
84. વહાણભાઇ ધનજીભાઇ દેકાવાડીયા ઉ.વ.૩૯ રહે.ખાટડી તા.મુળી જી.સુરેન્દ્રનગર
85. વિપુલભાઇ મનુભાઇ સાપરા ઉ.વ.૨૩ રહે.વડધરા ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર

આ પણ વાંચો:

આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી

Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 5 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 7 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 6 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા